2018ની ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકાએ કોન્ટાવિટને હરાવી US Openના અંતિમ ચારમાં પહોંચી

યુએસ ઓપનની પૂર્વ ચેમ્પિયન જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ શાનદાર રમત બાદ અંતિમ ચારમાં કરી લીધી છે. આ પૂર્વ ચેમ્પિયને યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સીધા સેટમાં જ જીત મેળવી લઇને પોતાનુ સ્થાન મેળવી લીધુ હતુ. જાપાનની ચોથા ક્રમાંકિત ખેલાડી અને 2018 ની ચેમ્પિયન ઓસાકાએ 14માં ક્રમાંકની અને કોન્ટાવિટને 6-3, 6-4થી હરાવી લીધી હતી. હવે તેનો મુકાબલો […]

2018ની ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકાએ કોન્ટાવિટને હરાવી US Openના અંતિમ ચારમાં પહોંચી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 08, 2020 | 4:25 AM

NAOMI OSAKA

યુએસ ઓપનની પૂર્વ ચેમ્પિયન જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ શાનદાર રમત બાદ અંતિમ ચારમાં કરી લીધી છે. આ પૂર્વ ચેમ્પિયને યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સીધા સેટમાં જ જીત મેળવી લઇને પોતાનુ સ્થાન મેળવી લીધુ હતુ. જાપાનની ચોથા ક્રમાંકિત ખેલાડી અને 2018 ની ચેમ્પિયન ઓસાકાએ 14માં ક્રમાંકની અને કોન્ટાવિટને 6-3, 6-4થી હરાવી લીધી હતી. હવે તેનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકન શેલ્બી રોજર્સના સામના સાથે કરવો પડશે. બીજી તરફ, જો પુરુષોની રમતની વાત કરીએ તો પાંચમા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવ પણ સરળ વિજય સાથે આગળ વધવામાં સફળ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">