AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષ પહેલા માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાઈ હતી સામ-સામે, આ ખેલાડી રહ્યો હતો જીતનો હિરો

ભારતીય ટીમ વિશ્વ કપમાં પાકિસ્તાનની સાથે આજે સાતમી વખત ટકરાશે. તે પહેલા રમાયેલી 6 મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની સામે જીત મેળવી હતી. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર બંને ટીમો 20 વર્ષ પછી વિશ્વ કપના મુકાબલામાં આજે ટકરાશે. 1999ના વિશ્વ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાયા હતા, જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. […]

20 વર્ષ પહેલા માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાઈ હતી સામ-સામે, આ ખેલાડી રહ્યો હતો જીતનો હિરો
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 6:33 AM

ભારતીય ટીમ વિશ્વ કપમાં પાકિસ્તાનની સાથે આજે સાતમી વખત ટકરાશે. તે પહેલા રમાયેલી 6 મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનની સામે જીત મેળવી હતી. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર બંને ટીમો 20 વર્ષ પછી વિશ્વ કપના મુકાબલામાં આજે ટકરાશે.

1999ના વિશ્વ કપમાં પણ ભારત અને પાકિસ્તાન આ મેદાન પર ટકરાયા હતા, જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. 20 વર્ષ પહેલા મોહમ્મદ અજરૂદ્દીનની કેપ્ટનશીપમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે માન્ચેસ્ટરમાં પાકિસ્તાનને 47 રનથી હરાવ્યું હતુ. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે આવેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનની ટીમ 45.3 ઓવરમાં 180 રન બનાવી ઓલ આઉટ થઈ હતી અને ભારતીય ટીમે આ મેચ 47 રનથી જીતી હતી. આ મેચમાં રાહુલ દ્રવિડે 61 રન ફટકાર્યા હતા અને કેપ્ટન અઝહરે 59 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈઝમામ ઉલ હકે 41 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે ધમાકેદાર પ્રદર્શન કરીને 5 વિકેટ લીધી હતી, તેથી તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1999ના વિશ્વ કપની આ મેચમાં ભારતીય બોલર વેંકટેશ પ્રસાદે તેમની ઘાતક બોલિંગ કરીને 9.3 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેમાં તેમને 2 મેડન ઓવર પણ નાખી હતી. ઓછા સ્કોરવાળી આ મેચમાં ભારતને જીત અપાવવા માટે વેંકટેશ પ્રસાદે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">