Money9: પિતાની સંપત્તિમાં શું છે પુત્રીનો અધિકાર? જાણો શું કહે છે નિયમ

|

Aug 17, 2022 | 3:29 PM

લગ્ન પછી પણ પિતાની મિલકતમાં છોકરીઓનો હક છે. કાયદામાં ભાઈ-બહેન વચ્ચે મિલકતની વહેંચણીથી લઈને પરિણીત દીકરીઓના અધિકારો સુધીના નિયમોની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Money9: પિતાની સંપત્તિમાં શું છે પુત્રીનો અધિકાર? જાણો શું કહે છે નિયમ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

જો માતા તેની પરિણીત પુત્રી સાથે રહેતી હોય તો માતા પાસે રાખેલા સોના (Gold)ના દાગીના ટેક્સ સંબંધિત બાબતોમાં પુત્રીના વધારાના ઘરેણાં તરીકે ગણવામાં આવશે નહીં. આવા કિસ્સામાં, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની વિશાખાપટ્ટનમ બેન્ચે પોતાના એક નિર્ણયમાં દીકરી સાથે રહેતી માતાને તેના સાસરિયાઓના પરિવારની સભ્ય ગણાવી છે. દેશની અડધી વસ્તી માટે આ સારા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ની 1994ની સૂચના અનુસાર, સંપત્તિ કરને પાત્ર ન હોય તેવી વ્યક્તિ માટે સોનાના આભૂષણોની ચોક્કસ રકમ રાખવાની મર્યાદા છે.

જોકે, દેશમાં ગોલ્ડ કંટ્રોલ એક્ટની સમયસીમા પહેલા જ સમાપ્ત થઈ ગઈ છે. તેથી, સોનાના જથ્થા પર કોઈ પ્રતિબંધ નથી. સીબીડીટીએ એક પરિપત્રમાં સોનાના ઘરેણાંની મર્યાદા નક્કી કરી છે. નિયમો હેઠળ પરિણીત મહિલા કુલ 500 ગ્રામ સોનાના ઘરેણાં રાખી શકે છે. અપરિણીત મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ છે. પુરુષ પરિણીત હોય કે અપરિણીત, પરિવારના દરેક સભ્ય માટે આ મર્યાદા 100 ગ્રામ નક્કી કરવામાં આવી છે.

પિતાની ગેરહાજરીમાં પરિણીત દીકરીઓના અધિકારો શું છે

પિતાની ગેરહાજરીમાં બચત અને વીમાની રકમમાં પરિણીત પુત્રીઓના અધિકારો શું હોય છે, બહેનો અને ભાઈઓ વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે, પૈતૃક મિલકત શું ગણાય છે. પિતાની વડીલોપાર્જિત મિલકતમાં પુત્રો અને પુત્રીઓના અધિકારો શું છે, જો સિંગલ મધર બાળકને દત્તક લે છે, તો પિતાની મિલકતમાં પુત્રી અને બાળકના કાયદાકીય અધિકારો શું છે? ‘ચેન કી સાસ’ નો આ સંપૂર્ણ શો જોવા માટે Money9 ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ https://onelink.to/gjbxhu આ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Money9 શું છે?

Money9ની OTT એપ હવે Google Play અને iOS પર ઉપલબ્ધ છે. અહીં છે સાત ભાષાઓમાં તમારા પૈસા સંબંધિત દરેક વાત… આ એક અનોખો પ્રયોગ છે. અહીં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી, ટેક્સ, આર્થિક નીતિઓ વગેરેથી સંબંધિત વસ્તુઓ છે, જે તમારા બજેટ પર તમારા ખિસ્સાને અસર કરે છે. તો વિલંબ શું કરો છો, Money9 ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારી નાણાકીય સમજણ વધારો કારણ કે Money9 કહે છે કે સમજ છે તો સરળ છે.

Next Article