મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ: મિથુન રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ

2025માં મિથુન રાશિ માટેનું આ રાશિફળ આરોગ્ય, શિક્ષણ, વ્યવસાય, નોકરી, નાણાં, પ્રેમ અને કુટુંબ જેવા મુખ્ય પાસાઓને આવરી લે છે. વર્ષની શરૂઆત સારી રહેશે પરંતુ માર્ચ પછી કેટલીક ચેલેન્જ આવી શકે છે. ધૈર્ય અને મહેનતથી તમે સફળતા મેળવી શકો છો. આ રાશિફળમાં વિગતવાર માર્ગદર્શન અને સલાહ આપવામાં આવી છે.

મિથુન રાશિનું વાર્ષિક રાશિફળ: મિથુન રાશિના જાતકોનું કેવું રહેશે વર્ષ, જાણો તમારું 2025નું વાર્ષિક રાશિફળ
Horoscope Yearly 2025 Gemini
Follow Us:
| Updated on: Nov 20, 2024 | 6:40 AM

આ વર્ષે મિથુન રાશિફળ 2025 ના માધ્યમ થી અમે જાણીશું કે વર્ષ 2025 મિથુન રાશિ વાળા નું આરોગ્ય,શિક્ષા,વેપાર-વેવસાય,નોકરી,આર્થિક પક્ષ,પ્રેમ,લગ્ન,લગ્ન જીવન,જમીન,ગાડી,વગેરે માટે કેવું રહેવાનું છે?આના સિવાય આ વર્ષના ગોચર ના આધારે અમે તમને થોડા ઉપાય પણ જણાવીશું,જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધા નો હલ મેળવી શકો.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે મિથુન રાશિના લોકો માટે રાશિફળ 2025 શું કહે છે.

આરોગ્ય

મિથુન રાશિ વાળા,આરોગ્યના દ્રષ્ટિકોણ થી,વર્ષ 2025 તુલનાત્મક રૂપથી બહુ સારું રહેવાનું છે.પાછળ ની તુલનામાં આ વર્ષે ગ્રહો નો ગોચર બહુ સારો રહેવાનો છે.ગુરુ નો ગોચર વર્ષ ની શુરુઆત માં થોડો કમજોર રહેશે.મે મધ્ય પેહલા પેટ અને જાંઘ ને લગતી સમસ્યા જો પહેલાથીજ છે તો એ મામલો માં સાવધાની રાખવી જરૂરી છે.આના સિવાય બીજી કોઈ આરોગ્ય સમસ્યા આવવાનો યોગ નથી.ત્યાં મે પછી આ પ્રકારની સમસ્યા થશે તો ધીરે-ધીરે ઠીક થવા લાગશે.પરંતુ સંતુલિત જીવન જીવવું ત્યારે પણ જરૂરી હશે.શનિ નો ગોચર પણ સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે પરંતુ છાતી ની તકલીફ જો પહેલાથી જ છે તો માર્ચ પછી એ થોડી વધી શકે છે.બીજા શબ્દ માં આ વર્ષે બધું ઠીક રહે એવુંતો નથી પરંતુ પેહલા કરતા સમસ્યાઓ ઓછી થશે અને નવી સમસ્યાઓ નહિ આવે.આજ કારણે અમે આ વર્ષ ને આરોગ્યના દ્રષ્ટિકોણ થી તુલનાત્મક ટુપથી સારું કહી શકીએ છીએ.

શિક્ષા

મિથુન રાશિ વાળા શિક્ષા ના દ્રષ્ટિકોણ થી મિથુન રાશિફળ 2025 એવરેજ કરતા સારું પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મધ્ય સુધી ઉચ્ચ શિક્ષા ના કારક ગુરુ ગ્રહ તમારા દ્રાદશ ભાવમાં રહેશે.જે વિદેશ અથવા જન્મ સ્થળ થી દુર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારી મદદ કરી શકે છે.પરંતુ બીજા વિદ્યાર્થીઓ ને તુલનાત્મક રૂપથી વધારે મેહનત કરવાની જરૂરત હશે.ત્યાં મે મધ્ય પછી ગુરુ તમારા પેહલા ભાવમાં આવી જશે.ગોચર શાસ્ત્ર ના સામાન્ય નિયમ પેહલા ભાવમાં ગુરુ ના ગોચર ને સારો નથી માનતા પરંતુ મોટા વડીલો અને શિક્ષકો ના આદર કરવાવાળા વિદ્યાર્થીઓ ને ગુરુ સારા પરિણામ આપે છે.આવી સ્થિતિ માં જો તમે પુરી ઈચ્છા થી વિષય વસ્તુ ઉપર ધ્યાન આપશો તો ગુરુ તમારી બુદ્ધિને શીખવાની આવડત ને વધારે મજબુત કરીને તમને સારા પરિણામ આપશે.બીજા શબ્દ માં થોડી સાવધાનીઓ અપનાવાની સ્થિતિ માં આ વર્ષે તમે શિક્ષાના વિષય માં બહુ સારા પરિણામ મેળવી શકશો.

આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level

વેપાર

મિથુન રાશિ વાળા,વેપાર-વેવસાય સાથે જોડાયેલા મામલો માં વર્ષ 2025 તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી પોતાના જન્મ સ્થાન થી દુર રહીને વેપાર-વેવસાય કરતા લોકો અથવા વિદેશ સાથે સબંધિત લોકો બહુ સારા પરિણામ મેળવી શકશે.ત્યાં મે મધ્ય પછીનો સમય બધાજ પ્રકારના વેપાર કરવાવાળા લોકોને સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.સારી યોજના બનાવીને કામ કરવાની સ્થિતિ માં સામાન્ય રીતે તમને સારા પરિણામ મળતા રહેશે.બુધનું ગોચર પણ વર્ષનો અધિકાંશ સમય તમને ફેવર કરતો પ્રતીત થઇ રહ્યો છે.માર્ચ પછી શનિનું ગોચર અપેક્ષા મુજબ વધારે મેહનત કરવાનો સંકેત આપે છે.એટલે કે આ વર્ષે મેહનત તુલનાત્મક રૂપથી વધારે કરવી પડી શકે છે પરંતુ મેહનત ના પરિણામ તમને મળી જશે.ભલે કોઈ કામમાં તુલનાત્મક રૂપથી વધારે સમય લાગે પરંતુ કામમાં સફળ થવાની સંભાવનાઓ પ્રતીત થઇ રહી છે.આ રીતે અમે કહી શકીએ છીએ કે વેપાર વ્યવસાય સાથે જોડાયેલા વિષય માં વર્ષ 2025 સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.

નોકરી

મિથુન રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી,મિથુન રાશિફળ 2025 મિશ્રણ પરિણામ આપી શકે છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને મધ્ય સુધી ગુરુ તમારા નોકરી ના સ્થાન ને જોશે.નોકરીમાં કોઈપણ પ્રકારની કોઈ મોટી સમસ્યા નહિ આવે.છતાં પણ પોતાની નોકરીને લઈને અને નોકરી થી મળતી ઉપલબ્ધીઓ થી મન અસંતુષ્ટ રહી શકે છે.ત્યાં મે મધ્ય ની વચ્ચે તમે તમારી જીમ્મેદારીઓ ને સારી રીતે નિભાવી શકશો અને તુલનાત્મક રૂપથી સારા પરિણામ પણ મેળવી શકશો.નોકરીમાં પરિવર્તન વગેરે કરવા માટે વર્ષ 2025 અનુકુળ રહેશે.પરંતુ આ બધાની વચ્ચે ધ્યાન આપવાવાળી વાત એ રહેશે કે માર્ચ પછી શનિ નો ગોચર તમારા કર્મ સ્થાન ઉપર જશે જે તમને વધારે મેહનત કરાવી શકે છે.જો તમે માર્ચ પછી નોકરી બદલો છો તો તમારો બોસ કે તમારા સિનિયર તમારી સાથે થોડો ખરાબ વ્યવહાર કરી શકે છે.

આર્થિક પક્ષ

મિથુન રાશિ વાળા,મિથુન રાશિફળ 2025 તમારા આર્થિક પક્ષ માટે મિશ્રણ પરિણામ આપી શકે છે.જો આ વર્ષે આર્થિક મામલો માં કોઈ મોટી પરેશાની આવવાનો યોગ નથી,છતાં પણ તમે તમારી ઉપલબ્ધીઓ ને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો.તમે જે લેવલ ની મેહનત કરી રહ્યા છો અને તમને જે પરિણામ મળવા જોઈએ શાયદ તમને એવા પરિણામ નહિ મળે આજ કારણ છે કે તમે તમારી ઉપલબ્ધીઓ ને લઈને થોડા અસંતુષ્ટ રહી શકો છો.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની મધ્ય સુધી પૈસા નો કારક ગુરુ તમારા દ્રાદશ ભાવમાં રહેશે.જે તુલનાત્મક રૂપથી ખર્ચ ને વધારી રાખી શકે છે.ત્યાં મે મહિનાની મધ્ય ની વચ્ચે ગુરુ નો ગોચર તુલનાત્મક રૂપે સારો રહેશે.ફળસ્વરૂપ,તમારા ખર્ચા ધીરે-ધીરે કરીને નિયંત્રણ માં આવવા લાગશે અને તમે તમારી આર્થિક વેવ્સથા ને મજબુત કરી શકશો.એટલે કે વર્ષ 2025 માં તમે આર્થિક મામલો માં મિશ્રણ પરિણામ મેળવી શકશો.

લવ લાઈફ

મિથુન રાશિ વાળા,પ્રેમ પ્રસંગ માટે મિથુન રાશિફળ 2025 તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.આ વર્ષે તમારા પાંચમા ભાવમાં કોઈપણ નકારાત્મક ગ્રહ નો પ્રભાવ લાંબા સમય સુધી નહિ રહે.પાંચમા ભાવ નો સ્વામી શુક્ર પણ વર્ષે નો વધારે પડતો સમય અનુકુળ સ્થિતિ માં રહેવાનો છે.ગુરુ ના ગોચર નો સપોર્ટ પણ મે મહિનાની મધ્ય ની વચ્ચે પ્રેમ સબંધો ના મામલો માં સારો એવો રહેશે.પરંતુ વર્ષ ની શુરુઆત થી મે મહિનાના મધ્ય સુધી ગુરુ નો ગોચર પ્રેમ સબંધ ના મામલો માં કોઈ મદદ નથી કરી રહ્યો પરંતુ એના પછી પોતાની પવિત્ર નજર નાખીને ગુરુ તમારા પ્રેમ સબંધો માં અનુકુળતા આપશે.નવા નવા યુવા બની રહેલા લોકોના મિત્રો અને પ્રેમ કરવાવાળા લોકો ખાસ કરીને પ્રેમી,પ્રેમિકા સાથે જૂડાવ માટે યોગ મજબુત કરવા માટે ગુરુ મદદગાર બનશે.ગુરુ પવિત્ર પ્રેમ નો સમર્થક છે એટલે આવા લોકો જે લગ્નના ઉદ્દેશ થી પ્રેમ સાથે જોડાયેલા રહે છે એમની મનોકામના ની પુર્તિ સંભવ થઇ શકશે.

લગ્ન જીવન

મિથુન રાશિ વાળા,જેની ઉંમર લગ્નની થઇ ગઈ છે અને લગ્ન ની કોશિશ પણ કરી રહ્યા છે,એમના માટે આ વર્ષ બહુ મદદગાર રહી શકે છે.ખાસ કરીને મે મહિનાની મધ્ય ની વચ્ચે દેવગુરુ ગુરુ નો ગોચર તમારા પ્રેમ ભાવમાં થઈને સાતમા ભાવ ઉપર પ્રભાવ નાખશે.જ્યાં ગુરુ ની પોતાની રાશિ છે,આવી સ્થિતિ માં લગ્નના યોગ મજબુત થશે.આ વર્ષે જેમના લગ્ન થશે એમનો જીવનસાથી યોગ્ય અને બુદ્ધિક સ્તર પર મજબુત રહેશે.એ કોઈ ખાસ વિભાગ ને સારી રીતે જાણીને થઇ શકે છે.શનિ ગ્રહ નો ગોચર પણ લગ્ન કરાવા માં મદદગાર બનશે પરંતુ લગ્નજીવન ના વિષય માં શનિ ગ્રહ નો ગોચર કમજોર પરિણામ આપી શકે છે.માર્ચ પછી શનિ ની દસમી દ્રષ્ટી તમારા સાતમા ભાવ ઉપર રહેશે, મે મહિનાની મધ્ય ની વચ્ચે ગુરુ નો પ્રભાવ પણ સાતમા ભાવ ઉપર ચાલુ થઇ જશે જે પરેશાનીઓ ને દુર કરવાનું કામ કરશે.બીજા શબ્દ માં પરેશાનીઓ આવશે અને દુર પણ થઇ જશે એવા માં તમારી કોશિશ એજ હોવી જોઈએ કે પરેશાનીઓ નહિ આવે.આજ રીતે અમે તમને કહી શકીયે છીએ કે લગ્નના મામલો માં આ વર્ષ અમુક હદ સુધી અનુકુળ તો છે અને લગ્ન જીવનના વિષય માં આ વર્ષ એવરેજ કે એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.

પારિવારિક જીવન

મિથુન રાશિ વાળા,પારિવારિક મામલો માં પણ મિથુન રાશિફળ 2025 તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.પારિવારિક સબંધો નો કારક ગ્રહ ગુરુ વર્ષ ની શુરુઆત થી મે મહિનાની મધ્ય સુધી કમજોર સ્થિતિ માં રહેશે.આની વચ્ચે પારિવારિક સમસ્યા ફરીથી ઉભી નહિ થઇ શકે એ વાત ની કોશિશ કરવી પડશે.ત્યાં મે મહિનાની મધ્ય ની વચ્ચે ફરીથી કોઈ સમસ્યા ઉભી નહિ થાય.આવા યોગ બની રહ્યા છે.એની સાથે ધીરે ધીરે કરીને જુની સમસ્યાઓ પણ ઠીક થવા લાગશે.ત્યાં ઘર સબંધી મામલો ની વાત કરીએ તો આ મામલો માં આ વર્ષે મિશ્રણ પરિણામ મળી શકે છે.એકબાજુ અહીંયા મહિના પછી રાહુ-કેતુ નો પ્રભાવ ચોથા ભાવમાંથી દુર થઇ રહ્યો છે તો માર્ચ પછી શનિ નો પ્રભાવ ચાલુ થઇ જશે.આવી સ્થિતિ માં પારિવારિક જીવન સાથે સબંધિત થોડી પરેશાનીઓ વચ્ચે વચ્ચે જોવા મળી શકે છે.પરંતુ વર્ષ ની શુરુઆત થી લઈને મે મધ્ય સુધી ગુરુ વચ્ચે વચ્ચે તમને થોડો સપોર્ટ આપતો રહેશે છતાં આ બધું છતાં પારિવારિક જીવનમાં આ વર્ષે કોઈપણ પ્રકારની લાપરવાહી ઉચિત નહિ રહે.મતલબ એ છે કે પારિવારિક દ્રષ્ટિકોણ થી આ વર્ષ તુલનાત્મક રૂપથી સારું તો પારિવારિક મામલો માં મિશ્રણ પરિણામ આપી શકે છે.

જમીન,ભવન,વાહન નું સુખ

મિથુન રાશિ વાળા,જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં આ વર્ષે એવરેજ કે એવરેજ કરતા થોડું કમજોર રહી શકે છે.મિથુન રાશિફળ 2025 ખાસ કરીને વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી રાહુ કેતુ નો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેશે.ફળસ્વરૂપ વિવાદ વાળી જમીન વગેરે ખરીદવી સમજદારી વાળું કામ રહેશે.આજ રીતે વિવાદ વાળા ફ્લેટ કે ઘર પણ ખરીદવું ઉચિત નહિ રહે પછી ભલે તમને ઓછી કિંમત માં મળતો હોય.ઓછી કિંમત ની લાલચ માં આવીને પૈસા ફસાવા ઉચિત નહિ રહે.પરંતુ મે પછી પણ શનિ ની નજર ચોથા ભાવ ઉપર રહેશે પરંતુ ઈમાનદારી વાળી ડીલ માં શનિ સારા પરિણામ આપશે.વાહન સુખ ની વાત કરીએ તો આ મામલો માં પણ આ વર્ષ મિશ્રણ પરિણામ આપી શકે છે.એટલે જો સંભવ હોયતો નવું વાહન ખરીદવું સમજદારી વાળું કામ હશે.જુના વાહન ખરીદતી વખતે એમની કન્ડિશન અને કાગળ વગેરે ચેક કરીને લેવા ઉચિત રહેશે.

ઉપાય

શરીર ના ઉપરના ભાગમાં ચાંદી પહેરો. નિયમિત રીતે મંદિર જાવ. સાધુ,સંત અને ગુરુજી ની સેવા કરો,એની સાથે પીપળ ના ઝાડ ઉપર પાણી ચડાવો.

માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/પ્રવચનો/માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કર્યા પછી તમારી સમક્ષ લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે,વાંચકોએ તેને માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ.ઉપયોગ કરતા આ માહિતીનો ઉપયોગ પોતાની જવાબદારી સાથે કરે, TV9 ગુજરાતી આના માટે જવાબદાર રહેશે નહીં.

હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
g clip-path="url(#clip0_868_265)">