Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 10 ફેબ્રુઆરી: ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી યુવાનોને માનસિક શાંતિ મળશે, સહકર્મી અથવા સંબંધી સાથે વિવાદ થઈ શકે છે

|

Feb 10, 2022 | 6:01 AM

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાને કારણે ચિંતા રહેશે,મિલકત સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવશે. વધારે બોલવાને કારણે તમે તમારી જ વાતોમાં અટવાઈ જશો. સહકર્મી અથવા સંબંધી સાથે વિવાદ થઈ શકે છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 10 ફેબ્રુઆરી: ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી યુવાનોને માનસિક શાંતિ મળશે, સહકર્મી અથવા સંબંધી સાથે વિવાદ થઈ શકે છે
horoscope today taurus

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ :જીવન જીવવા માટે કેટલાક સંકલ્પો કરશો. કામ કરવાની શૈલીમાં પણ નવીનતા જોવા મળશે. ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળવાથી યુવાનોને માનસિક શાંતિ મળશે. પરસ્પર સંમતિથી મિલકત સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવશે.

વાત કરતી વખતે યોગ્ય શબ્દો પસંદ કરો. વધારે બોલવાને કારણે તમે તમારી જ વાતોમાં અટવાઈ જશો. સહકર્મી અથવા સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. યાત્રામાં થોડી પરેશાની આવી શકે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ સમયે વેપાર અને નોકરીમાં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે. તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય સકારાત્મક રહેશે. સારો સોદો મળવાની પણ સંભાવના છે. યુવાનોને રોજગારીની યોગ્ય તકો ઉપલબ્ધ થશે.

લવ ફોકસઃ  ઘરના સભ્યો વચ્ચે કેટલાક મતભેદ થઈ શકે છે. થોડો સમય સાથે અથવા રાત્રિભોજન વગેરેનો કાર્યક્રમ બનાવવો વધુ સારું રહેશે. મિત્રો સાથે સમય બગાડો નહીં.

સાવચેતી– સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યાને કારણે ચિંતા રહેશે. બ્લડપ્રેશરથી પીડિત વ્યક્તિએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લકી કલર – સફેદ

લકી અક્ષર – P

ફ્રેંડલી નંબર – 5

Next Article