AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 08 જાન્યુઆરી: ભાવુક થવાને બદલે પ્રેક્ટિકલ બનવાનો છે સમય, ખર્ચની બાબતમાં વધારે ઉદાર ન બનો

Aaj nu Rashifal: ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 08 જાન્યુઆરી: ભાવુક થવાને બદલે પ્રેક્ટિકલ બનવાનો છે સમય, ખર્ચની બાબતમાં વધારે ઉદાર ન બનો
Horoscope Today Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:03 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: આજે તમારું કોઈ અધૂરું સપનું સાકાર થઈ શકે છે. બપોર પછી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે, આ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો. સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે.

ખર્ચની બાબતમાં વધારે ઉદાર ન બનો. ફક્ત તમારી નજીકની વ્યક્તિ જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. ભાવુક થવાને બદલે પ્રેક્ટિકલ બનવાનો આ સમય છે. તમારી અને તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપો.

મશીનરી અને ફેક્ટરી સંબંધિત વ્યવસાયમાં લાભદાયક પ્રવૃત્તિઓ થશે. પરંતુ વર્તમાન વ્યવસાય સિવાયના ક્ષેત્રોમાં રસ ન લો, નુકસાન થવાની સંભાવના છે. નોકરીમાં ઘરેથી કામ કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

લવ ફોકસઃ- ઘરની વ્યવસ્થાને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે. આ સમય એકબીજાને સહકાર આપવાનો અને પરસ્પર સંવાદિતા જાળવી રાખવાનો છે. નકામી બાબતોમાં ન પડો.

સાવચેતી- આજે પ્રત્યે બેદરકાર ન રહો. કોઈપણ જોખમી કામ ટાળો. ઈજા થવાની પણ શક્યતા છે.

લકી કલર – બદામી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 3

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">