Horoscope Today-Pisces: મીન રાશિના જાતકોને આજે સકારાત્મક લોકોની સંગત વ્યક્તિત્વને વધુ નિખારશે

|

Aug 09, 2022 | 6:12 AM

Aaj nu Rashifal: વેપારમાં કોઈપણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો. અન્યથા તમે કોઈપણ કારણ વગર મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

Horoscope Today-Pisces: મીન રાશિના જાતકોને આજે સકારાત્મક લોકોની સંગત વ્યક્તિત્વને વધુ નિખારશે
Pisces

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન રાશિ

તમે તમારી શ્રેષ્ઠ દિનચર્યા અને કાર્યક્ષમતા સાથે તમારી પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો. મેલ મીટિંગ અને નજીકના મિત્રો સાથે મનોરંજનમાં સારો સમય પસાર થશે. સકારાત્મક લોકોની સંગત તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે.

પરિવારના કોઈ સભ્યના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારી દિનચર્યામાં થોડી અડચણ આવી શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, તબિયત જલ્દી સુધરશે. તમારા ખર્ચના કારણે તમારે મિત્ર વગેરે પાસેથી ઉધાર પણ લેવું પડી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેપારમાં કોઈપણ પ્રકારના ગેરકાયદે કામમાં રસ ન લેવો. અન્યથા તમે કોઈપણ કારણ વગર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે મોટા ભાગના ધંધાકીય કામ ફોન અને સંપર્કો દ્વારા થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે.

લવ ફોકસ– પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. જેના કારણે ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે. પ્રેમ સંબંધોમાં પારિવારિક અનુમોદન પણ મળી શકે છે.

સાવચેતીઓ– વધુ પડતા કામના બોજની સાથે, તમારા પોતાના આરામ માટે થોડો સમય કાઢવો જરૂરી છે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે.

લકી કલર – બદામી

લકી અક્ષર – A

ફ્રેન્ડલી નંબર – 3

Next Article