Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે અનુભવી લોકો સાથે સંપર્ક થતાં માહિતી મળશે, દિવસ ફાયદાકારક રહેશે

|

Nov 23, 2022 | 6:03 AM

Aaj nu Rashifal: વ્યવસાયના સ્થળે કેટલાક અનુભવી લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે અને કોઈપણ અશક્ય કામ પણ શક્ય બનવાની અપેક્ષા છે. નાણાકીય બાબતોમાં તમારું રોકાણ યોગ્ય રહેશે. કોઈપણ કાગળ કે દસ્તાવેજને વાંચ્યા વિના સહી ન કરો.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે અનુભવી લોકો સાથે સંપર્ક થતાં માહિતી મળશે, દિવસ ફાયદાકારક રહેશે
Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન રાશિ

ઘરમાં ચાલી રહેલા વિવાદનો મામલો પરસ્પર સંવાદિતાથી ઉકેલાશે. બાળકોના સુંદર ભવિષ્ય માટે આયોજનો કરવામાં આવશે. તમારી રુચિ હોય તેવી પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરો. રાજકીય મામલા સરળતાથી પૂર્ણ થશે.

આ સમયે ભૂલથી પણ જોખમ વાળી પ્રવૃત્તિઓમાં રોકાણ ન કરો. ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો. નહિં તો તમે કરેલ કોઈપણ કાર્ય બગડી શકે છે અને યોજનાઓ અને આયોજન પણ અધવચ્ચે જ છોડી દેવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વ્યવસાયના સ્થળે કેટલાક અનુભવી લોકો સાથે સંપર્ક કરવો તમારા માટે ફાયદાકારક રહેશે અને કોઈપણ અશક્ય કામ પણ શક્ય બનવાની અપેક્ષા છે. નાણાકીય બાબતોમાં તમારું રોકાણ યોગ્ય રહેશે. કોઈપણ કાગળ કે દસ્તાવેજને વાંચ્યા વિના સહી ન કરો.

લવ ફોકસ – તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.

સાવચેતી – વધુ પડતી મહેનત અને તણાવ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરશે. યોગ અને મેડિટેશનમાં પણ થોડો સમય પસાર કરવાનું સુનિશ્ચિત કરો.

લકી કલર – સફેદ

લકી અક્ષર – B

લકી નંબર – 5

Next Article