Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે વડિલોના આશીર્વાદ ફાયદાકારક સાબિત થશે, ધાર્મિક કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ બનશે

|

Nov 22, 2022 | 6:03 AM

Aaj nu Rashifal: ધંધાકીય પ્રવૃત્તિઓમાં અત્યારે બહુ સુધારાની સ્થિત બની રહી નથી. બપોર પછી ગ્રહોની સ્થિતિ થોડીક અનુકૂળ બની રહી છે. એટલા માટે તમારા કાર્યોની રૂપરેખા અગાઉથી બનાવી લો. નોકરિયાત લોકો નાદુરસ્ત તબિયતને કારણે પોતાનું કામ પૂર્ણ કરી શકશે નહીં.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે વડિલોના આશીર્વાદ ફાયદાકારક સાબિત થશે, ધાર્મિક કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ બનશે
Gemini

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મિથુન રાશિ

ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય સાથે જોડાયેલી યોજનાઓ બનશે. ઘરના વરિષ્ઠ સભ્યોના આશીર્વાદ અને સહકાર પણ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેમની કાળજી લેવાની અને સેવા કરવાની જવાબદારી તમારી છે. બાળકો અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ક્યારેક તમારો ગુસ્સો પણ તમારા કામ બગાડી દે છે. બાળકો માટે પણ પીડાદાયક સ્થિતિ ઉભી થાય છે. તમારી આ ઉર્જાનો સકારાત્મક રીતે ઉપયોગ કરો. આ સમયે કોઈપણ પ્રકારનું અપડાઉન કરવું યોગ્ય નથી.

ધંધાકીય પ્રવૃત્તિઓમાં અત્યારે બહુ સુધારાની સ્થિત બની રહી નથી. બપોર પછી ગ્રહોની સ્થિતિ થોડીક અનુકૂળ બની રહી છે. એટલા માટે તમારા કાર્યોની રૂપરેખા અગાઉથી બનાવી લો. નોકરિયાત લોકો નાદુરસ્ત તબિયતને કારણે પોતાનું કામ પૂર્ણ કરી શકશે નહીં.

લવ ફોકસ – પરિવારિક સભ્યો સાથે યોગ્ય તાલમેલ જાળવો. લગ્નેતર સંબંધો તમારા પારિવારિક જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે. એટલા માટે તેમનાથી દૂર રહો.

સાવચેતી – બ્લડ પ્રેશર, ડાયાબિટીસને લગતી સમસ્યાઓથી રાહત મેળવવા માટે, તમારી દિનચર્યા અને ખોરાકને વ્યવસ્થિત રાખો.

લકી કલર – લાલ

લકી અક્ષર – A

લકી નંબર – 6

Next Article