Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની તક, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે

|

Nov 21, 2022 | 6:10 AM

Aaj nu Rashifal: આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે. જૂના સંપર્કોને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરો, આ સમયે તેઓથી ફાયદો થવાની સંભાવના છે. નોકરીમાં અધિકારીઓના આદેશની અવગણના નુકસાનકારક બની શકે છે.

Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની તક, ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે
Capricorn

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મકર રાશિ

ઘરમાં ચાલી રહેલા મતભેદો પરસ્પર સંવાદિતાથી ઉકેલાશે. સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે. ઘરની સુખ-સુવિધા અને જાળવણી પાછળ ખર્ચ કરવાથી તમે આનંદ અનુભવશો. તમારું કોઈપણ સ્વપ્ન સાકાર થઈ શકે છે.

હાલમાં કોઈપણ મુસાફરી ટાળવાનો પ્રયાસ કરો. પૈસા સંબંધિત લેવડ-દેવડ કરતી વખતે સાવચેત રહો, કારણ કે તમારા પોતાના લોકો પણ તમને છેતરી શકે છે. મિલકત કે વાહન સંબંધિત કાગળો સાવધાનીપૂર્વક રાખવાની જરૂર છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આયાત-નિકાસ સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે. આ સાથે અન્ય ધંધાકીય પ્રવૃતિઓ પણ સુચારૂ રીતે ચાલતી રહેશે. જૂના સંપર્કોને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરો, આ સમયે તેઓથી ફાયદો થવાની સંભાવના છે. નોકરીમાં અધિકારીઓના આદેશની અવગણના નુકસાનકારક બની શકે છે.

લવ ફોકસ – ઘરનું વાતાવરણ ખુશનુમા અને શિસ્તબદ્ધ રાખવું જરૂરી છે. બહારના વ્યક્તિના કારણે પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

સાવચેતી – અચાનક સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા વધી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનો પ્રયાસ કરો.

લકી કલર – વાદળી

લકી અક્ષર – B

લકી નંબર – 8

Next Article