Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે, સંબંધોમાં મધુરતા રહેશે

|

Nov 22, 2022 | 6:10 AM

Aaj nu Rashifal: કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તણાવ અને ગુસ્સો પ્રભુત્વ મેળવી શકે છે. તમારા સ્વભાવ અને વિચારો પર નિયંત્રણ રાખો. અજાણ્યા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો. પાડોશી સાથે નાની-નાની વાત પર વાદ-વિવાદ થવાની પણ શક્યતા છે.

Horoscope Today- Capricorn: મકર રાશિના જાતકોને આજે લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે, સંબંધોમાં મધુરતા રહેશે
Capricorn

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

મકર રાશિ

લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે. તેથી તમારું ધ્યાન તેના પર રાખો. નજીકના સંબંધીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થશે. જેના વધુ સારા પરિણામો બહાર આવશે અને ભવિષ્યની કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય ત્યારે તણાવ અને ગુસ્સો પ્રભુત્વ મેળવી શકે છે. તમારા સ્વભાવ અને વિચારો પર નિયંત્રણ રાખો. અજાણ્યા લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરો. પાડોશી સાથે નાની-નાની વાત પર વાદ-વિવાદ થવાની પણ શક્યતા છે.

વ્યવસાયમાં કોઈપણ લેણદેણ પાકા બિલ દ્વારા જ કરો. કોઈ તપાસ થવાની શક્યતા છે. જથ્થાબંધ તેમજ છૂટક સંબંધિત પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. કર્મચારીઓ પર નજર રાખવી પણ જરૂરી છે. કોઇ પ્રકારની ચોરીની સ્થિતિ સર્જાઇ રહી છે.

લવ ફોકસઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. જેના કારણે ઘરની વ્યવસ્થા પણ યોગ્ય રહેશે.

સાવચેતી– થાકને કારણે સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ અનુભવાશે. શાંત અને સંયમિત વર્તન રાખો.

લકી કલર – જાંબલી

લકી અક્ષર – M

લકી નંબર – 3

Next Article