Horoscope Today Capricorn: મકર રાશિના જાતકોના દરેક કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે, કોઈ નવા કામમાં જોખમ ન લેવું

|

Apr 15, 2022 | 6:09 AM

Aaj nu Rashifal: વર્તમાન સમયને કારણે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તમારા સંપર્કો અને માર્કેટિંગ પ્રવૃતિઓને મજબૂત કરવા માટે વધુ ઉર્જા લગાવો. આ સમયે કોઈ નવા કામમાં જોખમ ન લેવું.

Horoscope Today Capricorn: મકર રાશિના જાતકોના દરેક કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે, કોઈ નવા કામમાં જોખમ ન લેવું
Horoscope Today Capricorn

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: આજે સ્થિતિ એકદમ સંતોષજનક છે. જે તમારી વિરુદ્ધ હતા, તેઓ આજે તમારા પક્ષમાં આવશે અને સંબંધો પણ ઘણા અંશે સુધરશે. આ સમયે દરેક કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે.

જો તમે કોઈને વચન આપ્યું હોય તો તેને ચોક્કસ પૂરું કરો નહીં તો સમાજમાં તમારી ઈમેજ બગડી શકે છે. કેટલીક નફાકારક તકો ગુમાવવાની પણ સંભાવના છે. દેખાડો કરવાની વૃત્તિથી દૂર રહો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વર્તમાન સમયને કારણે કામ કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. તમારા સંપર્કો અને માર્કેટિંગ પ્રવૃતિઓને મજબૂત કરવા માટે વધુ ઉર્જા લગાવો. આ સમયે કોઈ નવા કામમાં જોખમ ન લેવું.

લવ ફોકસ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. સંતાન તરફથી સંતોષકારક સ્થિતિને કારણે શાંતિ રહેશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવથી બચવા માટે થોડો સમય મેડિટેશનમાં પણ વિતાવો.

શુભ રંગ- વાદળી
લકી અક્ષર- P
ફ્રેન્ડલી નંબર – 8

Next Article