Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે ધંધાકિય બાબતોમાં થોડી અડચણ આવી શકે છે, જાણો કેવો રહેશે આજનો દિવસ

|

Mar 28, 2022 | 6:01 AM

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલીકવાર નબળાઇ અને થાક અનુભવાય છે. પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા યોગ્ય રહેશે. પ્રેમી પાત્ર સાથે સંબંધોમાં વિવાદ આવશે.

Horoscope Today-Aries: મેષ રાશિના જાતકોને આજે ધંધાકિય બાબતોમાં થોડી અડચણ આવી શકે છે, જાણો કેવો રહેશે આજનો દિવસ
Horoscope Today Aries

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ રાશિ

આજે તમે તમારી જાતને ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત અનુભવશો. આળસ છોડીને તમારું કામ પૂરી શક્તિ અને આત્મવિશ્વાસ સાથે કરો. વિદ્યાર્થીઓ અને યુવાનોને કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે.

બાળકો સાથે પણ થોડો સમય વિતાવો અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં સહયોગ આપો. કોઈની અંગત બાબતોથી દૂર રહો. પૈસાની બાબતોને કારણે નજીકના સંબંધીઓ સાથે અણબનાવ થવાની પણ સંભાવના છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બિઝનેસમાં આજે કામ પૂરા થવામાં થોડી અડચણો આવી શકે છે. કોઈ નવી યોજના અમલમાં મૂકવા માટે સમય અનુકૂળ નથી. ઓફિસના કામકાજમાં સમસ્યાઓના કિસ્સામાં સહકર્મીની સલાહ ઉત્તમ સાબિત થશે.

લવ ફોકસઃ– પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા યોગ્ય રહેશે. પ્રેમી પાત્ર સાથે સંબંધોમાં વિવાદ આવશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. કેટલીકવાર નબળાઇ અને થાક અનુભવાય છે.

શુભ રંગ – લીલો

લકી અક્ષર – N

ફ્રેન્ડલી નંબર- 8

Next Article