Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 09 ઓક્ટોબર: વિવાહિત જીવનમાં મધુરતા રહેશે, મનોરંજન અને આનંદમાં પણ સમય પસાર થશે

Aaj nu Rashifal: સ્વાસ્થ્ય સારું રહેશે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસવાળા લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું

Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 09 ઓક્ટોબર: વિવાહિત જીવનમાં મધુરતા રહેશે, મનોરંજન અને આનંદમાં પણ સમય પસાર થશે
Horoscope Today Aries
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 6:09 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મેષ: તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. માત્ર મહેનત અને ખંતની જરૂર છે વડીલોનો પ્રેમ અને આશીર્વાદ તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ હશે. પરિવારની સુખ -સુવિધાઓ માટે તમારો પણ સંપૂર્ણ ફાળો રહેશે.

નજીકના મિત્રો અથવા સંબંધીઓ સાથે કોઈ પ્રકારની ગેરસમજ ઉભી થઈ શકે છે, તેથી સંબંધને બગડવા ન દો. નહિંતર આ કારણે તમારી માનસિક સ્થિતિ પરેશાન થશે. બાળકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં બેદરકાર અને આળસુ ન બનો. કારણ કે નાની ભૂલને કારણે મોટો ઓર્ડર હાથ માંથી જઈ શકે છે અથવા સોદો રદ થઈ શકે છે. નોકરીમાં ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

લવ ફોકસ- વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. અને મનોરંજન અને આનંદમાં પણ સમય પસાર થશે.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસવાળા લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લકી કલર – ક્રીમ લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">