Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે કોઈ ખુશખબર પણ મળશે, દિવસ ફાયદાકારક રહેશે

|

Nov 25, 2022 | 6:11 AM

Aaj nu Rashifal: મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. નવી યોજનાઓ અમલમાં મૂકવી ફાયદાકારક રહેશે. આ સમયે કમિશન અને કાપડ સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહે. ઓફિસમાં કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ જશે.

Horoscope Today-Aquarius: કુંભ રાશિના જાતકોને આજે કોઈ ખુશખબર પણ મળશે, દિવસ ફાયદાકારક રહેશે
Aquarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, તમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં,

કુંભ રાશિ

રાજકીય કે સરકારી મામલાઓ ઉકેલવા માટે સાનુકૂળ સમય છે. તમને ચોક્કસ સફળતા મળવાની છે. તમારા વ્યક્તિત્વ સામે વિરોધીઓ પરાજિત થશે. યુવાનો પોતાની કારકિર્દી અંગે સજાગ રહેશે અને સફળ પણ થશે. ઘરમાંથી કોઈ ખુશખબર પણ મળી શકે છે.

પારિવારિક આંતરિક બાબતોમાં સમસ્યાઓ વધવાની સ્થિતિ છે. શાંતિ અને ધૈર્ય જાળવી રાખવું વધુ સારું રહેશે. તમારા પોતાના કામમાં અવરોધ આવશે. આ સમયે નસીબ પર ભરોસો ન રાખો, મહેનત કરવી જરૂરી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપો. નવી યોજનાઓ અમલમાં મૂકવી ફાયદાકારક રહેશે. આ સમયે કમિશન અને કાપડ સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહે. ઓફિસમાં કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ જશે. જેના કારણે તમે અમુક અંશે તણાવમુક્ત રહેશો.

લવ ફોકસ – પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. ઘરની સારી વ્યવસ્થા હશે. પરંતુ પ્રેમ સંબંધોમાં નિરાશાની સ્થિતિ બની શકે છે.

સાવચેતી – અયોગ્ય ભોજનને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ઊભી થશે. ગેસ અને કબજિયાતની સમસ્યાથી પરેશાન રહેશો.

લકી કલર – લીલો

લકી અક્ષર – V

લકી નંબર – 1

Next Article