INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે […]

INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 7:24 AM

પુલવામા આતંકી હુમલા ગત 14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અને ત્યારથી જ ભારતે તેનો બદલો લેવાની તૈયારી શરુ કરી દીધી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાના 12મા દિવસે પીઓકેમાં ઘુસી ઍર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જૈશ એ મોહમ્મદની કેડ ભાંગી નાખે, તેવો પ્રહાર કર્યો.

આવો જાણીએ કે ભારતે આ પરાક્રમને કેવી રીતે અંજામ આપ્યો ?

15 ફેબ્રુઆરી : પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાના ઍર ચીફ માર્શલ બી એસ ધનોઆએ પાકિસ્તાનને જવાબ આપવા માટે ઍર સ્ટ્રાઇકનો પ્રસ્તાવ મૂક્યો. આ પ્રસ્તાવને સરકારે તાત્કાલિક મંજૂરી આપી દીધી.

16-20 ફેબ્રુઆરી : ત્યાર બાદ ઍરફોર્સ અને આર્મીએ હ2રૉન ડ્રોન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) પર હવાઈ નિગરાની શરુ કરી દીધી.

20-22 ફેબ્રુઆરી : આ દરમિયાન ભારતીય વાયુસેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ સ્ટ્રાઇક માટે સંભવિત સાઇટ્સ નક્કી કરી.

21 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય સલામતી સલાહકાર (એનએસએ) અજિત ડોવાલ તરફથી ઍૅર સ્ટ્રાઇક માટે લક્ષ્ય નક્કી કરાયું.

22 ફેબ્રુઆરી : ભારતીય વાયુસેનાના 1 સ્ક્વૉડ્રન ટાઇગર્સ તથા 7 સ્ક્વૉડ્રન બૅટલ એક્સિસને સ્ટ્રાઇક મિશન માટે એક્ટિવ કરવામાં આવ્યા. આ ઉપરાંત 2 મિરાજ સ્ક્વૉડ્ર્ન મિશન માટે 12 જેટની પસંદગી કરવામાં આવી.

24 ફેબ્રુઆરી : પંજાબના ભટિંડાથી વૉર્નિંગ જેટ તથા યૂપીના આગ્રાથી મિડ ઍર રિફ્યૂલિંગનું દેશની અંદર ટ્રાયલ કરવામાં આવ્યું.

25 ફેબ્રુઆરી : આ દિવસે ઑપરેશનની શરુઆત થઈ. 12 મિરાજ વિમાનો તૈયાર કરાયા અને મંગળવારે વહેલી સવારે) 3.20 વાગ્યાથી 4.00 વાગ્યા વચ્ચે આ પરાક્રમને અંજામ આપવામાં આવ્યો.

26 ફેબ્રુઆરી : એનએસએ અજિત ડોવાલે પીએમ નરેન્દ્ર મોદીને આ ઑપરેશન વિશે માહિતી આપી.

[yop_poll id=1821]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">