West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ, દિલીપ ધોષે આપ્યા આ સંકેત

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માટે બીજા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાશે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટી બંગાળના પ્રમુખ દિલીપ ઘોષે સંકેત આપ્યા છે કે રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં કોણ મુખ્યમંત્રી બનશે તે નિર્ણય પાર્ટી લેશે.

West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ, દિલીપ ધોષે આપ્યા આ સંકેત
પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 3:00 PM

West Bengal Elections 2021:  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માટે બીજા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાશે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટી બંગાળના પ્રમુખ દિલીપ ઘોષે સંકેત આપ્યા છે કે રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં કોણ મુખ્યમંત્રી બનશે તે નિર્ણય પાર્ટી લેશે.

ભાજપના પક્ષમાં ‘મજબૂત લહેર’ હોવાનો દાવો

ભાજપના પક્ષમાં ‘મજબૂત લહેર’ હોવાનો દાવો કરતા, ઘોષે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે West Bengal માં આગામી સરકાર તેમના પક્ષ દ્વારા બનાવવામાં આવશે, અને કહ્યું કે આ સ્થિતિમાં ફક્ત નવા ચૂંટાયેલા ધારાસભ્ય જ મુખ્યમંત્રી બને તે જરૂરી નથી. મેદિનીપુરના સાંસદ ઘોષે દાવો કર્યો હતો કે  West Bengal વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા સુધી પક્ષની તરફેણમાં ઉભી થયેલી જોરદાર લહેર યથાવત્ રહેશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ભાજપને તેની જીત અંગે વિશ્વાસ છે ઘોષે સમાચાર એન્જસીને કહ્યું કે “મતદાનના પ્રથમ તબક્કા પછી ભાજપને તેની જીતનો વિશ્વાસ છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતાઓ ભયાવહ છે. જેમ જેમ ચૂંટણી આગળ વધશે તેમ તેમ ભાજપના પક્ષમાં વાતાવરણ વધુ મજબૂત બનશે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હારનો અનુભવ કરશે. ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સહિત લોકસભાના ત્રણ સભ્યો અને રાજ્યસભાના એક સભ્ય સ્વપ્ના દાસગુપ્તાને વિધાનસભા ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે દિલીપ ઘોષને ચુંટણી મેદાનમાં ઉતાર્યા નથી

જો કે ભાજપે દિલીપ ઘોષને ચુંટણી મેદાનમાં ઉતાર્યા નથી. જો પાર્ટી જીતે તો મુખ્યમંત્રી પદના ઘોષ એક મજબૂત દાવેદાર છે. ચૂંટણીમાં ભાજપને જીતવાની સ્થિતિમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી કોઈપણ મુખ્યમંત્રી બનશે તેવું પૂછતાં તેમણે કહ્યું કે, ‘પક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે, પરંતુ તે જરૂરી નથી કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ કોઈ મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે મમતા બેનર્જી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે ધારાસભ્ય નહોતા.

બંગાળ હવે હિંસા મુક્ત ભારત માટે લડશે

ઉલ્લેખનીય છે કે, ૧ એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. જયારે તે પૂર્વે મંગળવારે ભાજપ અને ટીએમસીમાં નંદીગ્રામમાં શકિત પ્રદર્શન કર્યું હતું. જો કે પૂર્વે ભાજપે પશ્ચિમ બંગાળ માં ભાજપના નેતા ગોપાલ મજુમદારના 85 વર્ષીય માતા શોભા મજુમદારને ઘરમાં ધુસીને માર મારવા બાદ મૃત્યુ થવાના લઇને ભાજપે મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. જેમાં ભાજપના મોટા નેતાઓએ મમતા સરકાર પર નિશાન સાંધ્યું છે. તેમજ કહ્યું છે કે 2 મેના રોજ બંગાળ સંપૂર્ણ હિંસા મુક્ત બનશે..

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">