વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિ જાતક ગૃહપ્રધાન અમિત શાહનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 16, 2021 | 3:50 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક ગૃહપ્રધાન અમિત શાહનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. અમિત શાહ Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો તુલા રાશિ જાતક ગૃહપ્રધાન અમિત શાહનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ તુલા રાશિ જાતક ગૃહપ્રધાન અમિત શાહનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

અમિત શાહ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતના ખ્યાતિપ્રાપ્ત ગૃહપ્રધાન અમિત શાહની ક્રાંતિકારી કાયદા સુધારક તરીકેની ઘબિ વધુ ઉજ્જવળ બનશે અને 2024ની લોકસભા ચુંટણી પછી પણ અમિત શાહ ગૃહપ્રધાન તરીકે ચાલુ રહેશે. તેઓ અનેક નવા અને દેશના વિકાસને પૂરક એવા કાયદાઓ લઈને આવશે.

સૈન્ય કાર્યવાહી કરીને પણ પાડોશી દેશને નમાવવામાં સફળ થાય અને દુશ્મન દેશ પાસે સંસમીને બેસી રહવા સિવાયનો વિકલ્પ નહીં રહે. દેશહિત માટે દિવસરાત સખત મહેનત કરતા નેતા તરીકે લોકહ્રદયમાં સ્થાન જમાવશે. અલબત્ત, તેમની હત્યાના એક કરતાં વધારે કાવતરા ઘડે પરંતુ શાસકીય સતર્કતાના પગલે તમામ કાવતરાઓ નિષ્ફળ જાય અને લોકોની વધુ સહાનુભૂતિ તેઓ અંકે કરી શકશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:13 pm, Mon, 14 December 20

Next Article