વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું કેવુ છે ભવિષ્ય ?

|

Jan 18, 2021 | 8:32 AM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. રાહુલ ગાંધી Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું કેવુ છે ભવિષ્ય ?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

રાહુલ ગાંધી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આગામી વર્ષે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને અંગત અને વ્યાવસાયિક અવરોધોનો સામનો કરવો પડશે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા લોકોમાં ઓછી થશે અને વિવાદોને કારણે મુશ્કેલી આવી શકે છે. અલબત્ત, રાહુલ ગાંધીમાં પરિપક્વતા અને વાક ચતુર્યમાં વધારો થાય. રાહુલ ગાંધી માટે બહુ મુસાફરી ફાયદાકારક નથી તેથી તેને તલવાનો પ્રયત્ન કરવો.

રાહુલ ગાંધી પોતાના ન્યાયી નિર્ણયો માટે હિંમતપૂર્વક વળગી રહેવું કઠિન થઈ પડશે. પેટની બીમારીઓ ચિંતામાં વધારો કરી શકે છે. રાહુલ ગાંધી ઘણો પાવર પેદા કરશે, જેની જૂના કોંગ્રેસીઓએ કદાચ પહેલા નોંધ નહીં લીધી હોય. તે જીવન પ્રેતે ઉત્સાહી રહેશે, નાસીપાસ નહીં થાય. રાહુલ ગાંધી હિંમતવાન અને આક્રમક સ્વભાવના બનશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:23 pm, Sun, 13 December 20

Next Article