વડોદરાઃ નિયમ ભંગ કરનાર શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકી પોલીસ સમક્ષ હાજર

|

Dec 04, 2020 | 8:57 PM

વડોદરામાં જન્મ દિવસે કોરોનાની માર્ગદર્શિકાના ભંગના ગુનાનો સામનો કરનાર ભાજપના નેતા સુનિલ સોલંકી આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જો કે પોલીસે તેમને ગણતરીના કલાકોમાં જામીન પણ આપ્યા હતા. શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીનો જન્મ દિવસ હતો, જેની ઉજવણી દરમિયાન ન કોઈએ માસ્ક પહેર્યું હતું કે ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું. જે દર્શાવતા ફોટો […]

વડોદરાઃ નિયમ ભંગ કરનાર શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકી પોલીસ સમક્ષ હાજર

Follow us on

વડોદરામાં જન્મ દિવસે કોરોનાની માર્ગદર્શિકાના ભંગના ગુનાનો સામનો કરનાર ભાજપના નેતા સુનિલ સોલંકી આજે પોલીસ સમક્ષ હાજર થયા હતા. જો કે પોલીસે તેમને ગણતરીના કલાકોમાં જામીન પણ આપ્યા હતા. શહેર ભાજપના મહામંત્રી સુનીલ સોલંકીનો જન્મ દિવસ હતો, જેની ઉજવણી દરમિયાન ન કોઈએ માસ્ક પહેર્યું હતું કે ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું. જે દર્શાવતા ફોટો સામે આવતા વિવાદ સર્જાયો હતો. સયાજીગંજ પોલીસે ગઈકાલે જ 6 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ હાજર થયેલા સુનીલ સોલંકીએ પોતે નિયમો ન તોડ્યા હોવાનું જણાવ્યું હતું અને એવો બચાવ કર્યો હતો કે કાર્યકરોની કોઈ ચૂક થઈ હોવાથી પોલીસની કાર્યવાહીમાં તેઓ સહયોગ આપવા આવ્યા છે.

આ પણ વાંચો: શું તમે પણ ચાના રસિયા છો? તો જાણો ચાના પ્રકારો અને તેના ફાયદાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article