શું તમે પણ ચાના રસિયા છો? તો જાણો ચાના પ્રકારો અને તેના ફાયદાઓ

ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારનો પહેલો ઘૂંટડો હોય, મિત્રો સાથે બેસવાનું બહાનું હોય, વરસાદની મજા માણવાની હોય કે કોઈ દુ:ખને દુર કરવું હોય ચા દરેક માટે દવા બની જાય છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે લોકોનો ચા સાથેનો સંબંધ કેટલો જૂનો છે? આવો જાણીએ ચાનો ઈતિહાસ, તેના પ્રકારો અને ફાયદાઓ. […]

શું તમે પણ ચાના રસિયા છો? તો જાણો ચાના પ્રકારો અને તેના ફાયદાઓ
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 7:57 PM

ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારનો પહેલો ઘૂંટડો હોય, મિત્રો સાથે બેસવાનું બહાનું હોય, વરસાદની મજા માણવાની હોય કે કોઈ દુ:ખને દુર કરવું હોય ચા દરેક માટે દવા બની જાય છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે લોકોનો ચા સાથેનો સંબંધ કેટલો જૂનો છે? આવો જાણીએ ચાનો ઈતિહાસ, તેના પ્રકારો અને ફાયદાઓ.

આ પણ વાંચો: કોરોના વેક્સિનના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ, વેક્સિનના સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થાની તૈયારીઓ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

1. ચાનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. 2. ચાઈનાના સમ્રાટ શાન નંગની સામે મૂકવામાં આવેલા ગરમ પાણીના કપમાં સૂકા પાંદડા પડ્યા અને તેની ચા બની. 3. બાદશાહને તેનો સ્વાદ ગમ્યો અને ધીરે ધીરે તે ચીનના મુખ્ય પીણાંમાંથી એક બની ગયું. 4. ભારતમાં ચાની પરંપરા બ્રિટિશરો દ્વારા વર્ષ-1834 માં શરૂ કરવામાં આવી હતી 5. મસાલા ચા: આદુ, કાળા મરી, લવિંગ, એલચી વગેરેને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે મેદસ્વીપણાને રોકવામાં અસરકારક છે. 6. માખણ ચા: હિમાલય ક્ષેત્રના લોકો ચા સાથે માખણ અને મીઠાને ઉકળીને પીવે છે જે ઠંડીમાં હોઠને ફાટતા અટકાવે છે. 7. આસામની ચા: આ ચા કડક સ્વાદ અને સ્ફુર્તી માટે જાણીતી છે જે મગજને ફીટ રાખવામાં સક્ષમ છે. 8. દાર્જીલિંગ ચા: દાર્જિલિંગમાં ગ્રીન ટી, ઉલોંગ ટી અને વ્હાઇટ ટી થાય છે. 9. દાર્જીલિંગ ચા: દાર્જિલિંગની વિશેષતા બ્લેક ટી છે જે મેદસ્વીપણા અને પેટના અલ્સર માટે અસરકારક છે. 10. નીલગિરિ ચા: આ ચા વધારે આઈસ-ટીમાં વપરાય છે જે ડાયાબિટીઝના દર્દીઓ અને દાંતોના આરોગ્ય માટે સારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">