સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

|

Dec 24, 2019 | 10:54 AM

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ પ્રદીપ ગુપ્તાએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ […]

સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ

Follow us on

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એડવોકેટ પ્રદીપ ગુપ્તાએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ફરિયાદીએ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અસદુદ્દીન ઓવૈસી પર નાગરિકતા અધિનિયમ વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા મેરઠ બોર્ડર પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રોકી હતી અને તેઓને પાછા દિલ્હી પરત મોકલ્યા હતા. શુક્રવારે રાહુલ અને પ્રિયંકા મેરઠમાં હિંસક પ્રદર્શનમાં માર્યા ગયેલા 4 લોકોના સંબંધીઓને મળવા જઇ રહ્યા હતા. સત્તાધિકારીઓએ બંને નેતાઓને એમ કહીને પરત કર્યા કે શહેરમાં સેક્શન -144 હજુ પણ અમલમાં છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુબ જ મોટા સમાચાર! પાક વીમો મરજિયાત થાય તેવી શક્યતા, જુઓ VIDEO

સોમવારે ચેન્નાઇમાં નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ ભંગ કરવા બદલ ડીએમકે વડા એમ.કે. સ્ટાલીન સહિત આઠ હજાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકોનો આરોપ છે કે તેઓએ પોલીસની પરવાનગી વગર રેલી કાઢી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article