Gujarati NewsPoliticsUrmila matondkar hardik patel to hold a joint mega rally in mumbai
મુંબઈમાં હાર્દિક પટેલ અભિનેત્રી તેમજ કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સાથે મહારેલી કરશે
મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે જેમાં ઉર્મિલા સાથે હાર્દિક પટેલ જોડાશે. કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલ ચૂંટણી લડી નહીં શકે પણ તે કોંગ્રેસના નેતાઓને મદદ કરવા નીકળી પડ્યા છે. કોંગ્રેસે ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી […]
મુંબઈનું રાજકારણ રંગીલું બનાવનારી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરને પાટીદાર નેતા હાર્દિક પટેલને મદદ કરશે. કોંગ્રેસ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે જેમાં ઉર્મિલા સાથે હાર્દિક પટેલ જોડાશે.
કોંગ્રેસમાં જોડાયેલાં હાર્દિક પટેલ ચૂંટણી લડી નહીં શકે પણ તે કોંગ્રેસના નેતાઓને મદદ કરવા નીકળી પડ્યા છે. કોંગ્રેસે ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી ઉર્મિલા માતોંડકરને ઉમેદવારી આપી અને હવે તેમના પ્રચાર માટે હાર્દિક પટેલને મોકલવાની તૈયારી થઈ રહી છે. ઉર્મિલા માતોંડકર અને હાર્દિક પટેલ મુંબઈમાં એક મહારેલી કરશે. ખાસ કરીને આ રેલીમાં તેમનો ટાર્ગેટ યુવા મતદારો રહેશે. આમ મહારેલીમાં ઉર્મિલા અને હાર્દિક મુંબઈમાં ભાજપ સરકારની નીતિઓ પર બોલશે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
હાર્દિક આ રેલીમાં જોડાઈને ભાજપ સરકારના ગુજરાત મોડેલ પર બોલશે તો ઉર્મિલા આ મહારેલીમાં ઉત્તર મુંબઈના લોકોની સમસ્યાઓને વાચા આપશે. આમ હાર્દિક હવે મુંબઈમાં ભાજપ સરકાર પર પ્રહારો કરશે.