સ્વાગત સમારોહમાં પહોંચેલા UP ભાજપ પ્રમુખની કપાઈ આંગળી

|

Aug 12, 2019 | 11:41 AM

મુઝફ્ફરનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ તેમના સ્વાગત સમારોહ દરમિયાન ઘાયલ થયા હતા. જિલ્લામાં આગમન થવા પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુઝફ્ફરનગરની સીમામાં પ્રવેશ કરતાં જ હજારો વાહનો પ્રદેશ પ્રમુખના કાફલામાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ પોતે અન્ય નેતાઓ સાથે ટ્રકમાં સવાર થઈને લોકોનું અભિવાદન સ્વીકારતા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના […]

સ્વાગત સમારોહમાં પહોંચેલા UP ભાજપ પ્રમુખની કપાઈ આંગળી

Follow us on

મુઝફ્ફરનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ તેમના સ્વાગત સમારોહ દરમિયાન ઘાયલ થયા હતા. જિલ્લામાં આગમન થવા પર એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુઝફ્ફરનગરની સીમામાં પ્રવેશ કરતાં જ હજારો વાહનો પ્રદેશ પ્રમુખના કાફલામાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ પોતે અન્ય નેતાઓ સાથે ટ્રકમાં સવાર થઈને લોકોનું અભિવાદન સ્વીકારતા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રદેશ પ્રમુખ જ્યારે હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોની પહોંચ્યા ત્યારે મહિલા મોરચાના કાર્યકરોએ ત્યાં પણ એક કાર્યક્રમ રાખ્યો હતો. જ્યારે મહિલાએ સ્વતંત્ર દેવ સિંહને નીચે આવવા વિનંતી કરી ત્યારે ટ્રકમાંથી નીચે ઉતરતી વખતે ભીડને કારણે આંગળી ટ્રકના કોઈ ભાગમાં અટવાઈ ગઈ હતી જેના કારણે આંગળી કપાઈ જતા ઈજાગ્રસ્ત થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: દંપત્તિનો દમ! વૃદ્ધ દંપત્તિએ હંફાવ્યા ચોરોને, આમની હિંમત જોઈને તમે પણ શરમાઈ જશો

કાર્યકર્તાઓએ ઈજાગ્રસ્ત પ્રદેશ પ્રમુખને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોકટરોએ સ્વતંત્ર દેવને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ તમામ અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચી ગયા.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article