AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર […]

આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ
| Updated on: Feb 14, 2020 | 5:50 PM
Share

કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા પોતાનો ઉકળાટ કાઢ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી પહોંચીને બની બેઠેલા નેતાઓ સામે આ બળાપો ઠાલવ્યો છે. પોતાના ટ્વીટમાં કહ્યું કે, કેટલાક વિદ્વાન નેતાઓ ગામ, જિલ્લા કે રાજ્યમાં આધાર ધરાવતા નથી. આમ છતાં સલાહકાર બની બેસી ગયા છે. પાર્ટીએ બની બેઠેલા નેતાઓને કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પાડવી જોઈએ. મોઢવાડિયાએ આડકતરી રીતે શક્તિસિંહ ગોહિલ અને અહેમત પટેલ પર પ્રહાર કર્યા હોવાની વાત છે.

આ પણ વાંચોઃ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ: અમદાવાદ સહિત 3 એરપોર્ટ 50 વર્ષ સુધી અડાણી સમૂહના હવાલે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">