AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટવીટર પર શિક્ષીત બેરોજગાર યુવાનોએ છેડ્યુ આંદોલન, સીએમ કા જન્મદિન બને રોજગાર દિન

ગુજરાતમાં શિક્ષીત બેરોજગારોના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા, યુવા બેરોજગાર સમિતીએ બેરોજગાર યુવાઓને અપિલ કરી છે કે ટવીટર ટ્રેન્ડ ચલાવો. ટવીટર પર હેશટેગ સીએમ કા જન્મદિન બને રોજગાર દિન નામે ટવીટર ટ્રેન્ડ શરૂ કરવા યુવા બેરોજગાર સમિતીના દિનેશ બાંભણિયાએ અપિલ કરી છે. આ પ્રકારે સોશિયલ મીડિયામાં ગુજરાતના બેરોજગાર યુવાનોના આંદોલનને વેગ આપવા પણ કહ્યું છે. જો […]

ટવીટર પર શિક્ષીત બેરોજગાર યુવાનોએ છેડ્યુ આંદોલન, સીએમ કા જન્મદિન બને રોજગાર દિન
| Updated on: Aug 02, 2020 | 9:05 AM
Share

ગુજરાતમાં શિક્ષીત બેરોજગારોના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા, યુવા બેરોજગાર સમિતીએ બેરોજગાર યુવાઓને અપિલ કરી છે કે ટવીટર ટ્રેન્ડ ચલાવો. ટવીટર પર હેશટેગ સીએમ કા જન્મદિન બને રોજગાર દિન નામે ટવીટર ટ્રેન્ડ શરૂ કરવા યુવા બેરોજગાર સમિતીના દિનેશ બાંભણિયાએ અપિલ કરી છે. આ પ્રકારે સોશિયલ મીડિયામાં ગુજરાતના બેરોજગાર યુવાનોના આંદોલનને વેગ આપવા પણ કહ્યું છે. જો કે સરકાર બેરોજગાર યુવાનોને રાજગાર આપવા સંવેદનશીલ છે, ભરતી આડે કોર્ટની કેટલીક પ્રક્રિયા કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">