લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત
કોરોના વાઈરસના લીધે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ ફેક્ટરીઓ, ઉદ્યોગો બંધ થઈ ગયા છે. ખેડૂતોને ખેત પેદાશોના સક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જેને લઈને સરકારે મહત્વની 10 જાહેરાત કરી છે. જેનો લાભ દેશવાસીઓને મળી શકશે અને આ લોકડાઉન દરમિયાન તેઓ સારી રીતે નિર્વાહ કરી શકશે. જાણો સરકારના રાહત પેકેજની 10 સૌથી […]
કોરોના વાઈરસના લીધે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ ફેક્ટરીઓ, ઉદ્યોગો બંધ થઈ ગયા છે. ખેડૂતોને ખેત પેદાશોના સક્ષમ ભાવ નથી મળી રહ્યાં. જેને લઈને સરકારે મહત્વની 10 જાહેરાત કરી છે. જેનો લાભ દેશવાસીઓને મળી શકશે અને આ લોકડાઉન દરમિયાન તેઓ સારી રીતે નિર્વાહ કરી શકશે. જાણો સરકારના રાહત પેકેજની 10 સૌથી મોટી વાત..
આ પણ વાંચો : પગપાળા વતન જતાં શ્રમિકો માટે લોકો કરી રહ્યાં છે હોટેલમાં જમવાની વ્યવસ્થા, જુઓ VIDEO