નવરાત્રીમાં આ મંદિરમાં લાગશે સોનાનો દરવાજો, લાખો ભાવિકો આવે છે દર્શને

|

Sep 30, 2019 | 11:05 AM

જમ્મુ કાશ્મીર ખાતે આવેલાં વૈષ્ણોદેવી મંદિરમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ દરવાજો 29 સપ્ટેમ્બરના રોજ લગાવવામાં આવશે કે જ્યારથી નવરાત્રીની શરુઆત થઈ જવા રહી છે. લાખો લોકો વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લે છે.  આ દરવાજાથી મંદિરની રોનકમાં વધારો થશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

નવરાત્રીમાં આ મંદિરમાં લાગશે સોનાનો દરવાજો, લાખો ભાવિકો આવે છે દર્શને

Follow us on

જમ્મુ કાશ્મીર ખાતે આવેલાં વૈષ્ણોદેવી મંદિરમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ દરવાજો 29 સપ્ટેમ્બરના રોજ લગાવવામાં આવશે કે જ્યારથી નવરાત્રીની શરુઆત થઈ જવા રહી છે. લાખો લોકો વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લે છે.  આ દરવાજાથી મંદિરની રોનકમાં વધારો થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

આ પણ વાંચો :   અમદાવાદના મણિનગરમાં બીઆરટીએસ બસે કર્યો ફરી અકસ્માત, જુઓ VIDEO

આ વૈષ્ણોદેવી મંદિરની ગુફા શ્રદ્ધાળુઓ માટે થોડા જ દિવસ ખોલવામાં આવે છે. પહેલાં આ ગુફાનો દરવાજો સંગેમરમરની સજાવેલો હતો. હવે આ દરવાજો બદલીને સોનાથી સજાવવામાં આવશે. આ દરવાજાની ઉપર એક બાજુ ગણપતિની તસવીર અને મંત્રો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3 મહિના બાદ તૈયાર કરાયો દરવાજો
આ સોનાના દરવાજાને કારીગરો દ્વારા 3 મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો છે. શ્રાઈન બોર્ડ દ્વારા એવા જ કારીગરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને પહેલાં મુંબઈના સિદ્ધીવિનાયક મંદિરમાં કામ કરેલું છે. મંદિરની બાજુમાં જ એક વર્કશોપમાં આ દરવાજો બનાવવામાં આવ્યો છે. દરવાજાને ચાંદીથી બનાવવામાં આવ્યો છે અને તેને સોનાથી મઢવામાં આવ્યો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:05 am, Wed, 25 September 19

Next Article