તહેવારોને કારણે વધ્યું કોરોનાનું સંક્રમણ, તકેદારીના ભાગરૂપે કર્ફયુનો લેવાયો નિર્ણય : રૂત્વિજ પટેલ

|

Nov 20, 2020 | 2:45 PM

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે દોડધામનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા રૂત્વિજ પટેલ આ બાબતે ખુલાસો આપ્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નવરાત્રીના તહેવારોને પગલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી કોરોના સામે તકેદારીના ભાગરૂપે જ બે દિવસના કર્ફયુનો નિર્ણય લેવાયો છે. આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી રહેવાની હોવાથી લોકોએ આ બાબતે ગભરાવવાની જરૂર ન હોવાનું […]

તહેવારોને કારણે વધ્યું કોરોનાનું સંક્રમણ, તકેદારીના ભાગરૂપે કર્ફયુનો લેવાયો નિર્ણય : રૂત્વિજ પટેલ

Follow us on

અમદાવાદમાં બે દિવસના કર્ફયુને પગલે દોડધામનો માહોલ છે. ત્યારે ભાજપ નેતા રૂત્વિજ પટેલ આ બાબતે ખુલાસો આપ્યો છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નવરાત્રીના તહેવારોને પગલે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેથી કોરોના સામે તકેદારીના ભાગરૂપે જ બે દિવસના કર્ફયુનો નિર્ણય લેવાયો છે. આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલી રહેવાની હોવાથી લોકોએ આ બાબતે ગભરાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.

 

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article