લીંબડીમાં મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ, બપોર બાદ મતદારોની લાંબી કતારો લાગી

|

Nov 03, 2020 | 4:36 PM

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર હાલ મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લીંબડી બેઠક પર બપોર બાદ મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી રહી છે. અહીં, મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી છે. અને, મતદાનને લઇને ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે […]

લીંબડીમાં મહિલા મતદારોમાં ભારે ઉત્સાહ, બપોર બાદ મતદારોની લાંબી કતારો લાગી

Follow us on

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર હાલ મતદાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લીંબડી બેઠક પર બપોર બાદ મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી રહી છે. અહીં, મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી છે. અને, મતદાનને લઇને ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article