શાળાની ફિ ઘટાડવા સુરત વાલીમંડળની માંગ, ફિ ઘટાડવા સરકાર મક્કમ પગલા ભરે

|

Sep 24, 2020 | 3:14 PM

સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વસુલવામાં આવી રહી હોવાનો વાલીઓનો દાવો છે. વાલીઓની માંગ છે કે સરકાર ફી ઘટાડવા નક્કર પગલા ભરે. કોરોના કાળમાં શાળાઓ દ્વારા હજુ પણ ફી મામલે કડક વલણ અપનાવાઇ રહ્યું છે. ત્યારે કેટલાક વાલીઓ ફી ભરવા અસક્ષમ હોવાનું વાલીમંડળનું કહેવું છે. આ પણ વાંચોઃસ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે […]

શાળાની ફિ ઘટાડવા સુરત વાલીમંડળની માંગ, ફિ ઘટાડવા સરકાર મક્કમ પગલા ભરે

Follow us on

સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વસુલવામાં આવી રહી હોવાનો વાલીઓનો દાવો છે. વાલીઓની માંગ છે કે સરકાર ફી ઘટાડવા નક્કર પગલા ભરે. કોરોના કાળમાં શાળાઓ દ્વારા હજુ પણ ફી મામલે કડક વલણ અપનાવાઇ રહ્યું છે. ત્યારે કેટલાક વાલીઓ ફી ભરવા અસક્ષમ હોવાનું વાલીમંડળનું કહેવું છે.

આ પણ વાંચોઃસ્કુલ ફિ 50 ટકા ઘટાડવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ કર્યા ચક્કાજામ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article