AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBIના શારદા ચીટફંડ કૌભાંડને લઈને પૂર્વ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ આરોપો ગંભીર છે: સુપ્રીમ કોર્ટ

થોડા દિવસો કોલકત્તામાં પૂર્વ પોલીસ કમિશનરને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. શારદા ઘોટાળા કેસમાં કોર્ટે સુનાવણી કરતા તેમની વિરુદ્ધમાં લાગેલા આરોપ બહુ જ ગંભીર છે તેવું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ શારદા ચીટ ફંડના ઘોટાળાને લઈને સુનાવણી કરતા કહ્યું કે કોલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારની વિરુદ્ધ ગંભીર આરોપ લાગેલા છે. જણાવી દઈએ કે આ […]

CBIના શારદા ચીટફંડ કૌભાંડને લઈને પૂર્વ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ આરોપો ગંભીર છે: સુપ્રીમ કોર્ટ
Follow Us:
| Updated on: Mar 26, 2019 | 12:16 PM

થોડા દિવસો કોલકત્તામાં પૂર્વ પોલીસ કમિશનરને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. શારદા ઘોટાળા કેસમાં કોર્ટે સુનાવણી કરતા તેમની વિરુદ્ધમાં લાગેલા આરોપ બહુ જ ગંભીર છે તેવું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ શારદા ચીટ ફંડના ઘોટાળાને લઈને સુનાવણી કરતા કહ્યું કે કોલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારની વિરુદ્ધ ગંભીર આરોપ લાગેલા છે. જણાવી દઈએ કે આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે અને સીબીઆઈએ તપાસના તમામ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં આપી દીધા છે.

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જો કોઈ ગંભીર તથ્યો તેમની સામે આવે તો તેણે પોતાની આંખ બંધ નથી કરી. ઉલ્લેખનીય એ છે કે રાજીવ કુમાર આ ઘોટાળાની તપાસને લઈને બનેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિંગેશન ટીમની આગેવાની કરી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">