કોરોના વાઈરસના લીધે વિશ્વમાં ફફડાટ, આ દેશમાં ચીની નાગરિકોના આવવા પર કડક નિયમ

|

Jan 28, 2020 | 12:23 PM

કોરોના વાઈરસના લીધે ચીનમાં ટપોટપ લોકો તેના શિકાર બની રહ્યાં છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અન્ય લોકોમાં આ વાઈરસ ના ફેલાય તે માટે અલગથી હોસ્પિટલ બનાવવાની ફરજ પડી રહી છે. વિશ્વમાં ચીનની સ્થિતિને લઈને શ્રીલંકાએ ચીની નાગરિકોની વીઝા પ્રોસેસને અટકાવી દીધી છે. ચીનના યાત્રીઓ શ્રીલંકામાં સફર કરી શકશે નહી. વિઝા ઓન અરાઈવલ સુવિધા ચીનના […]

કોરોના વાઈરસના લીધે વિશ્વમાં ફફડાટ, આ દેશમાં ચીની નાગરિકોના આવવા પર કડક નિયમ

Follow us on

કોરોના વાઈરસના લીધે ચીનમાં ટપોટપ લોકો તેના શિકાર બની રહ્યાં છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અન્ય લોકોમાં આ વાઈરસ ના ફેલાય તે માટે અલગથી હોસ્પિટલ બનાવવાની ફરજ પડી રહી છે. વિશ્વમાં ચીનની સ્થિતિને લઈને શ્રીલંકાએ ચીની નાગરિકોની વીઝા પ્રોસેસને અટકાવી દીધી છે. ચીનના યાત્રીઓ શ્રીલંકામાં સફર કરી શકશે નહી. વિઝા ઓન અરાઈવલ સુવિધા ચીનના નાગરિકો માટે બંધ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

આ પણ વાંચો :  રાજ્ય સરકારે ખેડૂતોના લાભ માટે વધુ એક નિર્ણય: 4 લાખ 80 હજાર ખેડૂતોને હોર્સ પાવર ટેરિફમાં લાભ મળશે 

ચીની યાત્રિકો માટે વીઝા ઓન અરાઈવલની જે સુવિધા હતી તેને શ્રીલંકાની સરકાર દ્વારા બંધ કરી દેવાઈ છે. આ સિવાય હવે જો ચીનના લોકોને શ્રીલંકા આવવું હશે તો ઓનલાઈન નોંધણી કરાવવી પડશે. જે બાદ શ્રીલંકામાં પ્રવેશ મેળવી શકાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચીનમાં કોરોના વાઈરસના લીધે અત્યાર સુધીમાં 106 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીનમાં આ 1300 નવા કેસ સામે આવ્યા છે. આમ શ્રીલંકાએ એક વ્યક્તિમાં કોરોના વાઈરસની અસર દેખાયા બાદ આ નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article