નવી શિક્ષણ નીતિ ઉપર ફરી બોલ્યા નરેન્દ્ર મોદી, કહ્યું હવે તો અસલી કામની શરૂઆત થઈ છે

|

Sep 18, 2020 | 7:06 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી નવી રાષ્ટ્રીય નીતિ ઉપર બોલતા કહ્યું કે, હવે તો અસલી કામની શરૂઆત થઈ છે. 21મી સદીમાં શાળાનું શિક્ષણ વિષયે સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું ક પાછલા ત્રણ દશકામાં દુનિયામાં બધુ બદલાઈ ગયુ છે. તમામ પ્રકારની વ્યવસ્થામાં ફેરફાર થઈ ગયો છે. શિક્ષણ નીતિ જૂની પૂરાણી રીતે જ ચાલતી […]

નવી શિક્ષણ નીતિ ઉપર ફરી બોલ્યા નરેન્દ્ર મોદી, કહ્યું હવે તો અસલી કામની શરૂઆત થઈ છે

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી નવી રાષ્ટ્રીય નીતિ ઉપર બોલતા કહ્યું કે, હવે તો અસલી કામની શરૂઆત થઈ છે. 21મી સદીમાં શાળાનું શિક્ષણ વિષયે સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું ક પાછલા ત્રણ દશકામાં દુનિયામાં બધુ બદલાઈ ગયુ છે. તમામ પ્રકારની વ્યવસ્થામાં ફેરફાર થઈ ગયો છે.
શિક્ષણ નીતિ જૂની પૂરાણી રીતે જ ચાલતી આવતી હતી. જ્યારે બધુ બદલાઈ ગયુ છે. પાછલા ચાર પાંચ વર્ષથી આ નવી શિક્ષણ નીતિ અંગે કામગીરી ચાલી રહી હતી. નવી શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશા અપેક્ષાની અને આવશ્યકતાની પૂર્તિ કરવાનું માધ્યમ બની રહેશે.

આ પણ વાંચોઃકંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:19 pm, Fri, 11 September 20

Next Article