VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન

|

Nov 11, 2019 | 4:46 AM

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. સોનિયા ગાંધીએ દસ જનપથ ખાતે કૉંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં શિવસેનાને ટેકો આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો: VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ […]

VIDEO: દિલ્લીમાં કૉંગ્રેસના નેતાઓ સાથે સોનિયા ગાંધીની બેઠક, શિવસેનાને ટેકો આપવા પર થશે મંથન

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાને ટેકો આપવો કે નહીં તે અંગે દિલ્લીમાં કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. સોનિયા ગાંધીએ દસ જનપથ ખાતે કૉંગ્રેસના નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં શિવસેનાને ટેકો આપવા અંગે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: કેન્દ્ર સરકારમાંથી શિવસેના સાંસદ અરવિંદ સાવંતનું રાજીનામું, ટ્વીટ કરી ભાજપ સામે કર્યા પ્રહાર

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article