જમ્મુ કાશ્મીરમાં શું કરી રહ્યાં છે લોકો, જુઓ કેવો છે ત્યાંનો માહોલ?

|

Aug 11, 2019 | 1:49 PM

આર્ટીકલ 370 હટ્યા બાદ એવી ખબરો આવી રહી છે કે કાશ્મીરમાં તણાવની સ્થિતિ છે પણ હવે એવી ખબરો સાથે વીડિયો આવી રહ્યાં છે જેને જોઈને લાગે કે કાશ્મીરમાં હાલત સામાન્ય છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે. બજોરા પણ ઉભરાવા લાગ્યા છે.  બકરી ઈદના તહેવારની લીધે બજારોમાં લોકો પોતાની જીવન […]

જમ્મુ કાશ્મીરમાં શું કરી રહ્યાં છે લોકો, જુઓ કેવો છે ત્યાંનો માહોલ?

Follow us on

આર્ટીકલ 370 હટ્યા બાદ એવી ખબરો આવી રહી છે કે કાશ્મીરમાં તણાવની સ્થિતિ છે પણ હવે એવી ખબરો સાથે વીડિયો આવી રહ્યાં છે જેને જોઈને લાગે કે કાશ્મીરમાં હાલત સામાન્ય છે. લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે. બજોરા પણ ઉભરાવા લાગ્યા છે.  બકરી ઈદના તહેવારની લીધે બજારોમાં લોકો પોતાની જીવન જરુરિયાતની વસ્તુઓ લેતા જોવા મળી રહ્યાં છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ગજબ! જુઓ વીડિયોમાં કેવી રીતે એકસાથે 6 ટ્રક પાણીમાં પલટી મારી ગયી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

Published On - 1:49 pm, Sun, 11 August 19

Next Article