શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાનું કોંગ્રેસને સમર્થન આપવા મામલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન આપશે. મહત્વનું છે કે, રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આજ સાંજ સુધીનો આપ્યો હતો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 2:01 PM

શિવસેનાના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્રની આગેવાનીમાં પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળ્યા હતા. શિવસેનાનું કોંગ્રેસને સમર્થન આપવા મામલે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જે કોંગ્રેસ શિવસેનાને બહારથી સમર્થન આપશે. મહત્વનું છે કે, રાજ્યપાલે શિવસેનાને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાનો સમય આજ સાંજ સુધીનો આપ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃ બોલિવૂડના ગાયિકા લતા મંગેશકરની તબિયત ખરાબ થતા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્રીરંગમાં મહારાષ્ટ્રની આગામી સરકાર રચાઈ શકે છે. શિવસેના અને NCPની સરકારને કોંગ્રેસ બહારથી ટેકો આપશે. ત્યારે 20 વર્ષ બાદ શિવસેના ફરીથી સત્તા પર આવશે. અને સાથે શિવસેનાના કોઈ મુખ્યપ્રધાન પણ બનશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">