VIDEO: ભાજપને હરાવવા શિવસેના, કોંગ્રેસ અને NCP આ ચૂંટણી પણ સાથે લડશે?

|

Dec 26, 2019 | 4:05 PM

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી લીધી હતી. આ તો વાત થઈ હતી વિધાનસભાની ચૂંટણીની પણ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી સમયમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ફરીથી શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે રહીને ભાજપને ટક્કર આપી શકે […]

VIDEO:  ભાજપને હરાવવા શિવસેના, કોંગ્રેસ અને NCP આ ચૂંટણી પણ સાથે લડશે?

Follow us on

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના પદ માટે શિવસેના અને ભાજપ વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં શિવસેનાએ ભાજપની સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી લીધી હતી. આ તો વાત થઈ હતી વિધાનસભાની ચૂંટણીની પણ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આગામી સમયમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં ફરીથી શિવસેના-કોંગ્રેસ અને એનસીપી સાથે રહીને ભાજપને ટક્કર આપી શકે તેમ છે. જુઓ અમારો અહેવાલ..

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી વધારે ઠંડી સહન કરવા રહેજો તૈયાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article