VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન, શિવસેના, NCP અને કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યુ

|

Nov 30, 2019 | 8:28 AM

ઉદ્ધવ ઠાકરે આજે બહુમત સાબિત કરવાના છે. તેઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન કરશે. શિવસેનાએ દાવો કર્યો છે કે તેની પાસે 170 ધારાસભ્યનું સમર્થન છે. તેથી સરળતાથી તેઓ બહુમત સાબિત કરી લેશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં નવી સરકાર પાસે બહુમત સાબિત કરવા માટે 3 ડિસેમ્બર સુધીનો સમય છે. Web Stories View more […]

VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન, શિવસેના, NCP અને કોંગ્રેસે વ્હીપ જાહેર કર્યુ

Follow us on

ઉદ્ધવ ઠાકરે આજે બહુમત સાબિત કરવાના છે. તેઓ આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં બપોરે 2 વાગ્યે શક્તિ પ્રદર્શન કરશે. શિવસેનાએ દાવો કર્યો છે કે તેની પાસે 170 ધારાસભ્યનું સમર્થન છે. તેથી સરળતાથી તેઓ બહુમત સાબિત કરી લેશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં નવી સરકાર પાસે બહુમત સાબિત કરવા માટે 3 ડિસેમ્બર સુધીનો સમય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે શિવસેના, NCP અને કોંગ્રેસ આજે જ બહુમત સાબિત કરશે તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે. મહારાષ્ટ્રની વિધાનસભામાં કુલ 288 સીટ છે. જેમાં બહુમત માટે 145 ધારાસભ્યનો પક્ષ હોવો જરૂરી છે. ત્યારે શિવસેના પાસે 56 ધારાસભ્ય, NCP પાસે 54 ધારાસભ્ય અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્ય છે. તમામને જોડીએ તો કુલ 154 ધારાસભ્ય થાય છે. એટલે કે બહુમતથી 9 ધારાસભ્ય વધુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article