સેનાનું મનોબળ સાતમાં આસમાન પર, સેના પ્રમુખ નરવણે પહોચ્યા પૂર્વ લદ્દાખ, સૈનિકો સાથે કરી મુલાકાત

|

Sep 28, 2020 | 12:40 PM

લદ્દાખમાં ત્રણ સ્થળો પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણેએ લદ્દાખનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. એક તરફ લદ્દાખની LAC પર તણાવ ચાલી રહ્યો છે અને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ […]

સેનાનું મનોબળ સાતમાં આસમાન પર, સેના પ્રમુખ નરવણે પહોચ્યા પૂર્વ લદ્દાખ, સૈનિકો સાથે કરી મુલાકાત
http://tv9gujarati.in/sena-nu-manodad-…e-pohchya-ladakh/

Follow us on

લદ્દાખમાં ત્રણ સ્થળો પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણેએ લદ્દાખનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. એક તરફ લદ્દાખની LAC પર તણાવ ચાલી રહ્યો છે અને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ સેના પ્રમુખ નરવણે એ સૈનિકો સાથે મળીને વાતચીત કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સેના પ્રમુખ નરવણેએ ઘાયલ સૈનિકોનાં પણ ખબર અંતર પુછ્યા હતા.

 

 જ્યારે એક લીડર તેના સૈનિકોને મળે છે તો તે આત્મવિશ્વાસ વધારનારું બની જાય છે.

સેના પ્રમુખની મુલાકાત બાદ સેનાનું મનોબળ પણ સાતમાં આસમાન પર જોવા મળી રહ્યું

https://tv9gujarati.com/sena-nu-manodad-…e-pohchya-ladakh/

 

Published On - 7:52 am, Wed, 24 June 20

Next Article