સેક્રેડ ગેમ્સ 2: નેટફ્લિક્સે કર્યો 100 કરોડનો ખર્ચ, અત્યાર સુધીની સૌથી મોંઘી વેબ સિરીઝ

|

Dec 11, 2020 | 8:41 PM

નેટફ્લિક્સની ખુબ જ ચર્ચામાં રહેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સનો બીજો ભાગ 15 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. નેટફ્લિક્સે અત્યાર સુધીમાં આ વેબ સિરીઝ પર ભારે ખર્ચો કર્યો છે. અંદાજે 100 કરોડ રુપિયા નેટફ્લિક્સે આ સિરીઝ પર લગાવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]

સેક્રેડ ગેમ્સ 2: નેટફ્લિક્સે કર્યો 100 કરોડનો ખર્ચ, અત્યાર સુધીની સૌથી મોંઘી વેબ સિરીઝ

Follow us on

નેટફ્લિક્સની ખુબ જ ચર્ચામાં રહેલી વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સનો બીજો ભાગ 15 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. નેટફ્લિક્સે અત્યાર સુધીમાં આ વેબ સિરીઝ પર ભારે ખર્ચો કર્યો છે. અંદાજે 100 કરોડ રુપિયા નેટફ્લિક્સે આ સિરીઝ પર લગાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો:   સંજીવ ભટ્ટને 300 બહેનો સાથે રાખડી બાંધવા જઈ રહેલા હાર્દિક પટેલની અટકાયત

સેક્રેડ ગેમ્સ 2 સિઝન માટે જે 100 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે તે અત્યાર સુધીમાં કોઈ વેબ સિરીઝ પર કરવામાં આવેલો સૌથી વધારે છે. દર્શકો પણ આ વેબ સિરીઝના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. એવું હોય છે કે કોઈપણ વેબ સિરીઝ પર અંદાજે 2થી 3 કરોડનો જ ખર્ચો કરવામાં આવતો હોય છે પણ નેટફ્લિક્સે આ સિરીઝ પર મોટો દાવ લગાવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સેક્રેડ ગેમ્સ 2ને અનુરાગ કશ્યપ બાદ નીરજ ધાયવાન દ્વારા નિર્દશીત કરવામાં આવી છે. જાણકારી મુજબ 112 કલાકારો સાથે કુલ કાસ્ટની સંખ્યા 3500 સુધી પહોંચી છે. આ સિઝન કુલ 400 મિનિટની છે. વન પ્લસ ફોન જેમની પાસે હોય તે 14 ઓગસ્ટના દિવસથી પણ આ સિરીઝને નિહાળી શકશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:50 pm, Wed, 14 August 19

Next Article