જૂનાગઢ: મનપાના જનરલ બોર્ડમાં ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે થઈ બબાલ! સ્ટેન્ડિંગ ચેરમેન અને કોંગી મહિલા નગરસેવક સામસામે

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન અને કોંગ્રેસના મહિલા નગરસેવક સામસામે આવી ગયા હતા. વિવાદ ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે થયો હતો. SC-STની ગ્રાન્ટ ફાળવણી કરવામાં અન્યાય થતો હોવાને લઈ બબાલ થઈ હતી અને કોંગી મહિલા નગરસેવક સ્ટેન્ડિંગ ચેરમેન પાસે દોડી ગયા હતા. જોત જોતામાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એકબીજા […]

જૂનાગઢ: મનપાના જનરલ બોર્ડમાં ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે થઈ બબાલ! સ્ટેન્ડિંગ ચેરમેન અને કોંગી મહિલા નગરસેવક સામસામે
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 9:11 AM

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન અને કોંગ્રેસના મહિલા નગરસેવક સામસામે આવી ગયા હતા. વિવાદ ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે થયો હતો. SC-STની ગ્રાન્ટ ફાળવણી કરવામાં અન્યાય થતો હોવાને લઈ બબાલ થઈ હતી અને કોંગી મહિલા નગરસેવક સ્ટેન્ડિંગ ચેરમેન પાસે દોડી ગયા હતા. જોત જોતામાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એકબીજા પર આક્ષેપબાજી કરી હતી. ભારે બોલાચાલી બાદ મહિલા નગરસેવકે સ્ટેન્ડિંગ ચેરમેનના રાજીનામાની માગ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય! ધોરણ 3 થી 12ની પરીક્ષા લેશે માધ્યમિક શિક્ષણ બોર્ડ

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">