BIG BREAKING : નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, શરણાર્થીઓને મળશે નાગિરકતા

|

Dec 11, 2019 | 3:28 PM

નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં અને હવે રાજ્યસભામાં પાસ કરવામાં ભાજપને મોટી સફળતા મળી છે. રાજ્યસભામાં આ બિલની તરફેણમાં 125 વોટ જ્યારે તેના વિરોધમાં 105 વોટ પડ્યા હતા. આમ રાજ્યસભામાં આ બિલ પાસ થવાથી ઈતિહાસ રચાયો છે. આ બિલને લઈને દેશમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નોર્થ ઈસ્ટમાં આ બિલને લઈને ભારે વિરોધ જોવા મળી […]

BIG BREAKING : નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, શરણાર્થીઓને મળશે નાગિરકતા

Follow us on

નાગરિકતા સંશોધન બિલને લોકસભામાં અને હવે રાજ્યસભામાં પાસ કરવામાં ભાજપને મોટી સફળતા મળી છે. રાજ્યસભામાં આ બિલની તરફેણમાં 125 વોટ જ્યારે તેના વિરોધમાં 105 વોટ પડ્યા હતા. આમ રાજ્યસભામાં આ બિલ પાસ થવાથી ઈતિહાસ રચાયો છે. આ બિલને લઈને દેશમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નોર્થ ઈસ્ટમાં આ બિલને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે તો શરણાર્થીઓમાં ખુશીનો માહોલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article