ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

|

Feb 17, 2019 | 8:43 AM

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી. આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ […]

ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો

Follow us on

પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી.

આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે ખભેથી જવાનોના કોફીન ઉચક્યા હતાં.આ તસ્વીરો ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે. જેને જોતાં આગામી સમયમાં દેશ મજબૂત પગલાં લઈ શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજનાથ સિંહે હુમલા બાદ જ કહ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. શહીદોના બલીદાનનો બદલો લેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ કક્ષાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાબળોને એક્સન લેવાની સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.

[yop_poll id=1454]

Published On - 12:46 pm, Fri, 15 February 19

Next Article