રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત, વેપારીઓ સામે થયેલા કેસ પાછા ખેંચવા માગણી

|

Feb 22, 2020 | 8:45 AM

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો મુદ્દો હવે રાજકારણમાં પલટાયો છે. યાર્ડના ચેરમેન ડીકે સખિયા અને વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા અને માગ કરી છે કે, તમામ કેસ પરત ખેંચી લેવા જોઇએ અને માર્કેટ યાર્ડમાં રાજકારણ ન […]

રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત, વેપારીઓ સામે થયેલા કેસ પાછા ખેંચવા માગણી

Follow us on

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસનો મુદ્દો હવે રાજકારણમાં પલટાયો છે. યાર્ડના ચેરમેન ડીકે સખિયા અને વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી સામસામે આવી ગયા છે. બંનેએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા અને માગ કરી છે કે, તમામ કેસ પરત ખેંચી લેવા જોઇએ અને માર્કેટ યાર્ડમાં રાજકારણ ન કરવું જોઇએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Next Article