કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો દાવો, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે કર્યું હતું ફંડિંગ!

|

Sep 28, 2020 | 12:21 PM

દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કરીને કહ્યું છે કે ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફંડિંગ કર્યુ હતું. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને રુપિયા આપ્યા, કોંગ્રેસ એ જણાવે છે આ પ્રેમ કેવી રીતે વધી ગયો? તેમના જ કાર્યકાળમાં આપણી જમીન પર કબ્જો કરવામાં આવ્યો. એક કાયદો છે જે અનુસાર કોઈપણ પાર્ટી સરકારની અનુમતિ વિના વિદેશથી પૈસા […]

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનો દાવો, ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે કર્યું હતું ફંડિંગ!

Follow us on

દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કરીને કહ્યું છે કે ચીને રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે ફંડિંગ કર્યુ હતું. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને રુપિયા આપ્યા, કોંગ્રેસ એ જણાવે છે આ પ્રેમ કેવી રીતે વધી ગયો? તેમના જ કાર્યકાળમાં આપણી જમીન પર કબ્જો કરવામાં આવ્યો. એક કાયદો છે જે અનુસાર કોઈપણ પાર્ટી સરકારની અનુમતિ વિના વિદેશથી પૈસા ન લઈ શકે. કોંગ્રેસ સ્પષ્ટ કરે કે આ ડૉનેશન માટે શું સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી હતી? જુઓ વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ પણ વાંચો :  અભિનેતા ગોવિંદાના પુત્રની કારને નડ્યો અકસ્માત, જાણો ગોવિંદાએ પહોંચીને શું કર્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:52 pm, Thu, 25 June 20

Next Article