ADC બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધીના જામીન કોર્ટે મંજૂર કર્યા, જાણો કોણે જામીનદાર બનીને રાહુલને છોડાવ્યા!

|

Jul 12, 2019 | 1:58 PM

ADC બેંકને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના ગુનો કબૂલ કરવાની ના પાડી દીધી હતી. નોટબંધી વખતે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતેની કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીને કોર્ટે જામીન પણ આપી દીઘા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જામીનદાર […]

ADC બેંક માનહાની કેસમાં રાહુલ ગાંધીના જામીન કોર્ટે મંજૂર કર્યા, જાણો કોણે જામીનદાર બનીને રાહુલને છોડાવ્યા!

Follow us on

ADC બેંકને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના ગુનો કબૂલ કરવાની ના પાડી દીધી હતી. નોટબંધી વખતે રાહુલ ગાંધીએ એક ટિપ્પણી કરી હતી. જેને લઈને રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતેની કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીને કોર્ટે જામીન પણ આપી દીઘા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જામીનદાર બનીને રાહુલ ગાંધીના જામીન કરાવ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;  દેશમાં જ્યારે ભૂર્ગભ જળ ખૂટી રહ્યું છે ત્યારે ગુજરાતની આ મહિલા તળાવો બનાવીને જળસંચયનું ઉદાહરણ પુરુ પાડી રહી છે

રાહુલ ગાંધીએ બ્લેકમનીને વ્હાઈટ કરવા અંગે એડીસી બેંક પર ટિપ્પણી કરી હતી. જેને લઈને કોર્ટમાં રાહુલ ગાંધીને ગૂનો સ્વીકાર કરવાનું પૂછવામાં આવ્યું તો રાહુલ ગાંધીએ ના પાડી દીધી હતી. બાદમાં રાહુલ ગાંધીએ બહાર આવીને ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article