ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TWEET દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

|

Oct 29, 2019 | 7:41 AM

ભાઇ બહેનના પ્રેમનો દિવસ એટલે ભાઇબીજ અને આજના દિવસની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. PM મોદીએ ટ્વીટ કર્યું, અને ભાઇ-બહેનનો સંબંધ વધુ ગાઢ બને તેવી લાગણી વ્યક્ત કરી. આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબાની હિટ-લિસ્ટમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને કેપ્ટન વિરાટ કોહલીનું […]

ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ TWEET દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Follow us on

ભાઇ બહેનના પ્રેમનો દિવસ એટલે ભાઇબીજ અને આજના દિવસની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. ત્યારે ભાઇબીજના તહેવાર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. PM મોદીએ ટ્વીટ કર્યું, અને ભાઇ-બહેનનો સંબંધ વધુ ગાઢ બને તેવી લાગણી વ્યક્ત કરી.

આ પણ વાંચોઃ લશ્કર-એ-તૈયબાની હિટ-લિસ્ટમાં દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને કેપ્ટન વિરાટ કોહલીનું નામ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
Next Article