AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : દાંત દુખે છે ? […]

તમને જોઇએ છે ‘MODI GIFT’ ? તો પહોંચી જાઓ આ જગ્યાએ અને મેળવી લો તમારી મનપસંદ ‘MODI GIFT’
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 23, 2019 | 6:49 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ કાર્યક્રમમાં જાય ત્યાં તેમને કોઈને કોઈ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય છે. આ રીતે મોદીને મળેલી ભેટની કુલ સંખ્યા 1900 થઈ જવા પામી છે. સરકાર હવે આ 1900 ભેટની હરાજી કરવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યા બાદ મળેલી તમામ ભેટોને હરાજી કરીને તેમાંથી આવનારી આવકને ગંગા નદીના સફાઈ અભિયાનમાં વાપરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

હરાજી થનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોમાં વિવિધ દેશોની વસ્તુઓ જેવી કે ચિત્રો, મૂર્તિઓ, શાલ, પાઘડી, જેકેટ અને પારંપારિક સંગીતના સાધનોનો પણ સમાવેશ થાય છે. આ હરાજી દિલ્હી ખાતે 27 અને 28 જાન્યુઆરીના રોજ નેશનલ ગૅલેરી ઑફ મૉડર્ન આર્ટમાં યોજાશે. આ તમામ 1900 ભેટને હાલ પુરતી લોકો જોઈ શકે તે માટે નેશનલ ગૅલેરી ઑફ મૉર્ડન આર્ટ ખાતે રાખવામાં આવી છે.

[yop_poll id=747]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">