12 ઓગ્સ્ટે PM મોદીનું એવું સ્વરૂપ જોવા મળશે જે અગાઉના કોઈ પ્રધાનમંત્રીના જીવનમાં જોવા મળ્યું નથી

|

Aug 12, 2019 | 1:48 PM

ડિસ્કવરીના જાણિતા શો Man Vs Wildમાં બીજુ કોઈ નહીં પણ દેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બેયર ગ્રિલ્સ જંગલમાં એડવેન્ચર કરવા PM મોદી પહોંચ્યા છે. આ શો 12 ઓગ્સ્ટના રોજ રાત્રે 9 કલાકે જોઈ શકશો. PM મોદી અને બેયર ગ્રિલ્સના જંગલ એડવેન્ચરનું ટીઝર જાહેર થતાની સાથે જ લોકોમાં કુતૂહલ જાગી ગયું છે. આ શોમાં PM […]

12 ઓગ્સ્ટે PM મોદીનું એવું સ્વરૂપ જોવા મળશે જે અગાઉના કોઈ પ્રધાનમંત્રીના જીવનમાં જોવા મળ્યું નથી
modi in jungle

Follow us on

ડિસ્કવરીના જાણિતા શો Man Vs Wildમાં બીજુ કોઈ નહીં પણ દેશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. બેયર ગ્રિલ્સ જંગલમાં એડવેન્ચર કરવા PM મોદી પહોંચ્યા છે. આ શો 12 ઓગ્સ્ટના રોજ રાત્રે 9 કલાકે જોઈ શકશો. PM મોદી અને બેયર ગ્રિલ્સના જંગલ એડવેન્ચરનું ટીઝર જાહેર થતાની સાથે જ લોકોમાં કુતૂહલ જાગી ગયું છે. આ શોમાં PM મોદી જંગલમાં કઈ રીતે પોતાના દિવસ પસાર કરી રહ્યા છે. અને PM મોદી જંગલના પ્રાણીઓથી બચવા, ભોજન, વરસાદ અને કેવી રીતે નદીઓ પાર કરશે તે સૌ કોઈને જાણવું છે.

આ પણ વાંચોઃ Man Vs Wild: અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામા જ્યારે જંગલમાં ગયા ત્યારે શું કર્યું હતું ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Man VS Wildમાં વીડિયોમાં વડાપ્રધાનનો બિલકુલ અલગ અંદાજ દેખાઇ રહ્યો છે. તેઓ એકદમ અલગ અંદાજમાં હસતા અને ચર્ચા કરતાં દેખાઇ રહ્યા છે. પીએમ શોના મિજાજ પ્રમાણે સ્પોર્ટ્સ ડ્રેસઅપમાં છે અને ગ્રિલ્સની સાથે નાનકડી હોડીમાં નદી પાર કરતાં, જંગલમાં ચઢાણ કરતાં દેખાઇ રહ્યા છે. શિકાર અને બીજા કામ માટે ગ્રિલ્સ પોતાના શોમાં જંગલમાં હાજર વસ્તુઓમાંથી સાધન બનાવે છે અને તેની પણ નાનકડી ઝલક પ્રમોશનલ વીડિયોમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે Man VS Wild શો?

‘મેન વર્સીસ વાઈલ્ડ’ આ નામ લગભગ તમામ લોકોએ ક્યાંક સાભળ્યું જ હશે. ખાસ કરીને નવી માહીતી તેમજ ટ્રેકીંગ, પર્યટન, જંગલોમાં કે પર્વતો પર ફરવા જતા લોકોમાં, બાળકો તેમજ યુવાનોમાં આ TV શો ખુબજ પ્રચલીત છે. ‘મેન વર્સીસ વાઈલ્ડ’ કાર્યક્રમ ડિસ્કવરી ચેનલ પર પ્રસારીત થયા છે અને લોકોમાં ખુબ પ્રચલીત છે. આ કાર્યક્રમ બિયર ગ્રીલ્સ(Bear Grylls) દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. બિયર બ્રિટિશ Special Air Serviceમાં હતા અને તેમાંથી નિવૃત્ત થયા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

[yop_poll id=”1″]

આ કાર્યક્રમ તેમણે 2006માં શરૂ કર્યો હતો અને આ કાર્યક્રમમાં તેઓ લોકોને જંગલમાં કે કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવુ. જંગલમાં પહાડો પર, નદીઓમાં તેમજ એવી પરિસ્થિતિઓ કે જેમાં ફરવા ગયેલા પ્રવાસીઓ કે કોઈ પણ વ્યક્તિ ફસાઈ શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જંગલમાં રહેલો માણસ નહીવત સગવડતા સાથે કેવી રીતે જીવતો રહીં શકે છે. કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરવો અને બહાર નીકળવુ. આ તમામ બાબતો બિયર ગ્રીલ્સ(Bear Grylls) દ્વારા આ કાર્યક્રમમાં શીખવાડવામાં આવે છે અને પોતે આ પરિસ્થિતિમાંથી પસાર થઈને લોકોને બતાવે છે.

 

Published On - 10:15 am, Mon, 29 July 19

Next Article